WhatsApp ગ્રૂપમાં જોડાવો!

તલાટી કમ મંત્રી અભ્યાસક્રમ 2023

તલાટી કમ મંત્રી અભ્યાસક્રમ 2023 : ગુજરાત તલાટી ભરતી જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ગાંધીનગર દ્વારા તલાટી ની ખાલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે,ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ( talati cum mantri parikhsha syllabus ) તલાટી અભ્યાસક્રમ 2023 સંબંધિત પોસ્ટ બનાવવામાં આવી છે, હવે આપને જાણીએ કે તલાટી ની ક્યારે લેવાશે અને તલાટી અભ્યાસક્રમ શું છે.

તલાટી કમ મંત્રી અભ્યાસક્રમ 2023

પોસ્ટનું નામતલાટી કમ મંત્રી અભ્યાસક્રમ 2023
જાહેરાત નં.10/2021-22
કુલ પોસ્ટ3437 પોસ્ટ
સત્તાવાર વેબસાઇટhttps://gpssb.gujarat.gov.in/
પરિક્ષા તારીખ07/05/2023 ને રવિવાર
વિષયતલાટી અભ્યાસક્રમ બાબતે માહિતી

આ પણ વાંચો :- તલાટીની પરીક્ષા આપતા પહેલા આ ફોર્મ ભરી લો નહિ તો પરીક્ષામાં બેસવા નહિ મળે

તલાટી અભ્યાસક્રમ 2023

  • નીચે પ્રમાણેના વિષયો આ પરિક્ષા માં વધુ મહત્વ ના છે જે નીચે પ્રમાણે આપેલ છે આ ભરતી માં નીચે પ્રમાણે નું પરિક્ષા નું માળખું રાખવામાં આવે છે જેનું ઉમેદવારે ધ્યાન રાખવું.
વિષયગુણપરીક્ષાનું માધ્યમ
સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન50ગુજરાતી
ગુજરાતી ભાષા અને વ્યાકરણ20ગુજરાતી
અંગ્રેજી ભાષા અને વ્યાકરણ20અંગ્રેજી
સામાન્ય ગણિત.10ગુજરાતી
કુલ ગુણ100 

આ પણ વાંચો :- PVC આધાર કાર્ડ ઓલાઇન મંગાવો, ATM જેવું પ્લાસ્ટિકનું આધારકાર્ડ મેળવો ફાટવાનો કે પલળવાના ડર માંથી છુટકારો

મહત્વ ની કડીઓ

Leave a Comment