વડોદરા મહાનગરપાલિકા જુનિયર ક્લાર્કની 552 જગ્યાઓ માટે પરીક્ષાની તારીખ જાહેર
વડોદરા મહાનગરપાલિકા જુનિયર ક્લાર્કની 552 જગ્યાઓ માટે પરીક્ષાની તારીખ જાહેર – નમસ્કાર વાંચક મિત્રો વડોદરા મહાનગરપાલિકા ની અંદર જે જુનિયર ક્લાર્ક ની 552 જગ્યા ઉપર જે ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ થયા હતા તે પ્રક્રિયા બાદ હવે vmc junior clerk exam date fix વીએમસી દ્વારા જુનિયર ક્લાર્ક પરીક્ષાની તારીખ 08-10-2023ને રવિવારના રોજ નક્કી કરવામાં આવેલ છે … Read more