Animal Helpline Number Gujarat – Karuna Abhiyan 2022 | કરુણા અભિયાન

ઉત્તરાયણ દરમ્યાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે જીવદયાના ભાવ સાથે ગુજરાત સરકારે શરૂ કરેલો સેવાયજ્ઞ એટલે કરુણા અભિયાન. આ યોજના ગુજરાતની વન વિભાગ દ્વારા ચાલુ કરવામાં આવેલ છે. કોઈ પક્ષી જીવ ન ગુણાવે તે માટે રાજ્ય સરકારનો શ્રેષ્ઠ અભિગમ એટલે Karuna Abhiyan 2022. ઉત્તરાયણ પર ઘવાયેલાં પક્ષીઓની સારવાર માત્ર અગાઉ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ચાલુ કરેલ છે. … Read more

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો