WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gujarat Forest Guard Answer Key 2024 | ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ આન્સર કી 2024

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ આન્સર કી 2024 :- Gujarat Forest Guard Answer Key 2024 ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ફોરેસ્ટ વિભાગની ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી હતી જેની હાલમાં જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોય તેમની આન્સર કી આવી ગઈ છે તો તમે ડાયરેક્ટ તમારું પેપર પ્રમાણે આન્સર કી જોઈ શકો છો

ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષા ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર

  • પ્રસિદ્ધ કરેલ આન્સર-કીના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો ઓનલાઇન વાંધા સૂચન તા.૦૭/૦૩/૨૦૨૪ ૨૦:૦૦ કલાક થી તા.૧૭/૦૩/૨૦૨૪ ૨૩:૫૫ કલાક સુધી કરી શકાશે.
  • પ્રસિદ્ધ કરેલ આન્સર-કીના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો વાંધા સુચન ઓનલાઇન કરવા ફરજિયાત છે. અન્ય કોઇ માધ્યમ દ્વારા રજૂ કરેલ વાંધા સૂચનો ધ્યાને લેવામાં આવશે નહીં.
  • CBRT માં હાજર રહેલ ઉમેદવાર જ ઓન-લાઇન વાંધા સૂચન રજૂ કરી શકે છે.
  • ઉમેદવાર એક કરતાં વધુ પ્રશ્નો માટે વાંધા સૂચન રજૂ કરી શકશે.
  • ઉમેદવારે પોતાની Provisional Answer key cum Response Sheet માં દર્શાવેલ Question ID પ્રમાણે વાંધા સૂચન ઓનલાઇન સબમિટ કરવાના રહેશે.

વાંધા/ સૂચન માટે મોકલવા માટે અનુસરવાનાં સ્ટેપ

  • સૌ પ્રથમ વાંધા સૂચન મોકલવા માટેની લીંક પર ક્લીક કરી કન્ફર્મેશન નંબર,જન્મ તારીખ અને ઇમેજ ટેક્સ ટાઈપ કરી લોગીન થવાનું રહેશે.
  • હવે એક નવી સ્ક્રીન ખુલશે જેમાં Application Details,  Provisional Answer Key અને objection Form દેખાશે જેમાં  Provisional Answer Key પર ક્લીક કરવાથી પ્રોવિઝનલ આન્સર કી તથા રીસ્પોન્સ સીટ ઓપન કરી શકાશે.
  • હવે ડાઉનલોડ કરવા માટે Click Here પર ક્લીક કરવાથી આન્સર કી ઉમેદવારની ડિવાઈસમાં સેવ થઈ જશે,તેની પ્રિન્ટ પણ મેળવી શકશે.
રક્ષક ભરતીની આન્સર કી જાહેરઅહીથી ડાઉનલોડ કરો

અગત્યની લિંક્સ

સત્તાવાર નોટિફિફેશન જોવા માટેઅહી ક્લીક કરો
આન્સર કી,રીસ્પોન્સ સીટ ડાઉનલોડ કરવા માટે માટેઅહી ક્લીક કરો
મંડળની વેબ સાઇટ પર જવા માટેઅહી ક્લીક કરો

Leave a Comment