WhatsApp ગ્રૂપમાં જોડાવો!

PVC આધાર કાર્ડ ઓલાઇન મંગાવો, ATM જેવું પ્લાસ્ટિકનું આધારકાર્ડ મેળવો ફાટવાનો કે પલળવાના ડર માંથી છુટકારો

PVC આધાર કાર્ડ ઓલાઇન મંગાવો, ATM જેવું પ્લાસ્ટિકનું આધારકાર્ડ મેળવો ફાટવાનો કે પલળવાના ડર માંથી છુટકારો : pvc aadhar card online odar નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે આ આર્ટીકલ ની અંદર મેળવીશું કે ઘરે બેઠા દિવસે આધાર કાર્ડ કેવી રીતે મેળવવું આધાર કાર્ડ એ દરેક વ્યક્તિ માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે ભારતમાં લગભગ દરેક ઉંમરના વ્યક્તિ માટે આધાર કાર્ડ બનાવવામાં આવે છે આધાર કાર્ડ સૌથી વધુ ઉપયોગ થતો હોવાથી પોતાની પાસે રાખવું ખૂબ જ જરૂરી છે આધાર કાર્ડ માં દરેક વ્યક્તિની ડિજિટલ તમામ ડીટેલ સુરક્ષિત દાખલ કરવામાં આવે છે

પીવીસી PVC આધારકાર્ડ pvc aadhar card

પહેલાં, આધાર કાર્ડ ફક્ત કાગળ પર પ્રિન્ટ સ્વરૂપમાં ઉપલબ્ધ હતું. પછી UIDAI એ ડિજિટલ ને માન્યતા પણ આપી. હવે, એક મોબાઇલ નંબર સાથે, તમે તમારા પરિવારના બધા સભ્યો માટે નોંધણી કરાવી શકો છો અને પીવીસી આધાર કાર્ડ ઓર્ડર કરી શકો છો.

PVC આધારકાર્ડ ફાયદા

  • પીવીસી આધાર કાર્ડ તમારા જુના આધારકાર્ડ જેવું જ હોય છે
  • તેમાં એટીએમ કાર્ડ જેવા પ્લાસ્ટિક પ્રિન્ટ કરવામાં આવે છે જેથી કરીને લાંબા સમય સુધી ટકી રહે છે
  • PVC આધારકાર્ડ પલળી જાય તોભી સાફ થઈને થઈ શકે છે અને જલ્દીથી ખરાબ થતું નથી

પીવીસી આધાર કાર્ડ નું ઓર્ડર કેવી રીતે કરવું how to order PVC Aadhar card ?

પીવીસી આધાર કાર્ડ પ્લાસ્ટિકનું કાર્ડ હોઈ છે જે મેળવવું સરળ છે અને એટીએમ કાર્ડ જેવું લાગે છે. પીવીસી આધાર કાર્ડ મેળવવા માટે તમારે રૂ .50 ની ફી ચૂકવવી પડશે.

  • પહેલા તમારે વેબસાઇટની મુલાકાત લેવી. uidai.gov.in
  • ત્યારબાદ તમારે તમારો આધારકાર્ડ નંબર રજીસ્ટર કરવાનો રહેશે.
  • તમારે સિક્યુરિટી કોડ દાખલ કરવો પડશે, અને તમારે My Mobile number is not registered પર ક્લિક કરવું.
  • તમારો મોબાઇલ નંબર દાખલ કરો અને ‘Send OTP’ વિકલ્પ પર ક્લિક કરો.
  • તમારે રૂ.૫૦ ની નજીવી ફી ભરવાની રહેશે.
  • તમારા રજિસ્ટર સરનામાં પર, તમારા પીવીસી આધારકાર્ડને બે અઠવાડિયામાં આવી જશે.

PVC આધાર કાર્ડ Online મંગાવો આવી રીતે

સ્ટેમ્પ ૧.

સૌપ્રથમ આધાર કાર્ડ ની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ uidai.gov.in

સ્ટેમ્પ ૨.

તમે તમારી મનપસંદ ભાષા પસંદ કરી શકો છો આપણે અહીં પણ ગુજરાતી ભાષા પસંદ કરીશું

કાર્ડ ની ઓફિસિયલ વેબસાઈટ

સ્ટેમ્પ ૩.

હવે આગળ મિત્રો આપણે ફોટોમાં જે દર્શાવ્યું તે પ્રમાણે ઓર્ડર આધાર પીવીસી કાર્ડ પર ક્લિક કરવાનું રહેશે

પીવીસી કાર્ડ

સ્ટેમ્પ ૪.

મિત્રો તમે અગાઉ પીવીસી આધારકાર્ડ ની અરજી કરેલી હોય તો તમે Check Aadhaar PVC Card Status ચેક આધાર પીવીસી કાર્ડ પર જઈને ચેક કરી શકો છો

પીવીસી કાર્ડ status

સ્ટેમ્પ ૫.

અહીં તમે લોગીન પર ક્લિક કરીને તમારી ડિટેલ ભરો

aadhhar લોગીન

તમારો મોબાઈલ નંબર દાખલ કરો જેથી કરીને તમારા મોબાઇલની અંદર ઓટીપી આવશે જો તમારો મોબાઈલ નંબર લીંક ન હોય તો Not My Mobile Number પર ક્લિક કરવું

સ્ટેમ્પ ૬.

પ્રથમ ખાનાની અંદર તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરો
પછી કેપ્ચા કોડ દાખલ કરો જે એબીસીડી અને નંબરમાં આપેલો હોય છે એન્ટર કરો

આધારકાર્ડ

હવે તમારા રજીસ્ટ્રેશન આધારકાર્ડ ના મોબાઈલ પર ઓટીપી આવશે એ ઓટીપી દાખલ કરીને લોગીન કરો

હવે તમે તમારો પીવીસી આધાર કાર્ડ મંગાવવા માટે તૈયાર છો

તમારે રૂ.૫૦ ની નજીવી ફી ભરો

તમારા રજિસ્ટર સરનામાં પર, તમારા પીવીસી આધારકાર્ડને બે અઠવાડિયામાં આવી જશે.

તમને ખબર પડી જ ગઈ હશે કે PVC આધાર કાર્ડ એટલે કે પ્લાસ્ટિક આધાર કાર્ડ હવે તમે ઘરે બેઠા માત્ર ૫૦ રૂ. માં કેવી રીતે મંગાવી શકો છો.

 

PVC આધાર કાર્ડ વિશે મહત્વપુર્ન કડીયો

PVC આધાર કાર્ડ ઓનલાઈન ઓર્ડર કરવા અહી ક્લિક કરો
PVC આધાર કાર્ડ ઓર્ડરનું સ્ટેટસ ચેક કરવા માટે અહી ક્લિક કરો

 

આ આર્ટીકલ ની કોપી કરતા પહેલા તમારે આ વેબસાઈટના ઓનર ની લેખિતમાં મંજૂરી લેવી જરૂરી છે

મિત્રો તમે આ આર્ટીકલ maygujarat.in પરથી વાંચી રહ્યા છો મિત્રો તમને કોઈપણ વાંધાજનક કે કોઈપણ મુજવતો પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ કરી શકો છો અથવા અમને E-Mail કરી શકો છો.

અને હા મિત્રો તમને આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો અને આવાજ અવનવા આર્ટીકલ વાંચવા માટે maygujarat.in મુલાકાત લેતા રહો તમારો ખુબ ખુબ તમારો કિંમતી સમય આપવા બદલ ખુબ ખુબ આભાર.

Leave a Comment