તલાટી કમ મંત્રી પરીક્ષા તારીખ નક્કી થઇ : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) તલાટી પરીક્ષા તારીખ 202૩ સંબંધિત પોસ્ટ બનાવવામાં આવેલ છે. ગુજરાત તલાટી ભરતી જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ગાંધીનગર દ્વારા તલાટી ની ખાલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે, હવે આપને જાણીશું કે તલાટી ની પરીક્ષા ક્યારે લેવાશે તેના વિશે જાણીએ.
તલાટી કમ મંત્રી પરીક્ષા 2023
પોસ્ટનું નામ | તલાટી કમ મંત્રી પરીક્ષા ૨૦૨૩ |
જાહેરાત નં. | 10/2021-22 |
કુલ પોસ્ટ | 3437 પોસ્ટ |
સત્તાવાર વેબસાઇટ | https://gpssb.gujarat.gov.in/ |
પરીક્ષા તારીખ | ૦૭/૦૫/૨૦૨૩ ને રવિવાર |
વિષય | પરીક્ષા બાબતે માહિતી |
તલાટી પરીક્ષા તારીખ 2023
GPSSB દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના મુજબ, ૦૭ મે ૨૦૨૩ ના રોજ તલાટી કમ મંત્રી ની પરીક્ષા લેવામાં આવનાર છે, જેની દરેક પરીક્શાથીઓ એ નોધ લેવી. Talati exam date 2023 ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) તલાટી પરીક્ષા તારીખ 2023 સંબંધિત સમાચાર. GPSSB દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના મુજબ, 7 May 2023 ના રોજ તલાટી કમ મંત્રી ની પરીક્ષા લેવામાં આવશે