Shree Ambaji Usav 2023 – શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ, અંબાજીની યાત્રા કરવા માંગતા શ્રદ્ધાળુઓ માટે મહત્વની જાહેરાત
Shree Ambaji Usav 2023 :- અંબાજીની યાત્રા કરવા માંગતા ભાવી ભક્તો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા જે યાત્રાળુઓ અંબાજી જવા માગતા હોય અથવા તો અન્ય યાત્રાધામોની મુલાકાત લેવા માગતાહોય તેમના માટે એસટી બસ મુસાફરીના ભાડામાં 50 ટકાની રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તે અંગેની જાહેરાત પણ … Read more