WhatsApp ગ્રૂપમાં જોડાવો!

તલાટીની પરીક્ષા આપતા પહેલા આ ફોર્મ ભરી લો નહિ તો પરીક્ષામાં બેસવા નહિ મળે

તલાટીની પરીક્ષા આપતા પહેલા આ ફોર્મ ભરી લો નહિ તો પરીક્ષામાં બેસવા નહિ મળે :- ગુજરાત પંચાયત પસંદગી બોર્ડે તલાટીની પરીક્ષામાં બેસવા માંગતા ઉમેદવારો માટે Ojas Website પર સંમતી પત્ર ભરવું ફરજીયાત છે જે 13/04/2023 થી 20/4/2023 સુધી ભરવાનું રહેશે. જો ભરવામાં નહિ આવે તો પરીક્ષામાં બેસવામાં દેવામાં નહિ આવે વિગતવાર માહિતી માટે નીચે આપેલ સૂચના વાંચો.

તલાટી સંમતી પત્ર ફોર્મ

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) એ તાજેતરમાં જાહેરાત કરી છે કે તે તલાટી કમ મંત્રીની જગ્યાઓ માટે ઓનલાઈ ફોર્મ જે પહેલા ભરાયા હતા અને હવે ટૂંક સમયમાં પરીક્ષા લેવાનાર સે જે અગાઉ સમાતી પત્ર ભરવાનું છે , તલાટી ની જોબ લોકો તેમના સ્થાનિક સમુદાયોની સેવા કરવામાં અને ફરક લાવવામાં રસ ધરાવતા હોય તેમના માટે આ એક શ્રેષ્ઠ તક છે.

તલાટી ભરતી 2023

પોસ્ટ નું નામ તલાટી કન્ફર્મેશન ફોર્મ ભરવા બાબત
તલાટીની પરીક્ષા તારીખ 07/05/2023
તલાટી સમંતિ ફોર્મ ભરવાની શરુ 13/04/2023
તલાટી સમંતિ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20/04/2023

તલાટી કન્ફર્મેશન ફોર્મ

ઉલ્લેખનીય છે કે તલાટીની પરીક્ષા માટે લગભગ 17.50 લાખ ઉમેદવારો છે. જેના માટે 5 હજાર 700 પરીક્ષા કેન્દ્રો જરૂરી છે. પરંતુ અત્યાર સુધીમાં માત્ર 3 હજાર 22 પરીક્ષા કેન્દ્રો જ ઉપલબ્ધ બન્યા છે. આવી સ્થિતિમાં હજુ અઢી હજારથી વધુ પરીક્ષા કેન્દ્રો પર સુવિધા ઊભી કરવાની બાકી છે. ત્યારે આ મામલે અંતિમ નિર્ણય આવી ગયો છે. અને જે અંતર્ગત 7 મેના રોજ તલાટીની પરીક્ષા લેવાશે.

જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની તા.૦૭-૦૫-૨૦૨૩ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ ભરવા માટે નીચેના ટેબલ ને અનુસરો.

તલાટી કન્ફર્મેશન ફોર્મ ની મહત્વપૂર્ણ લિંક

તલાટી કન્ફર્મેશન ફોર્મ ભરવા અહી ક્લિક કરો
માય ગુજરાતહોમ પેજ

Leave a Comment