પંચાયત બોર્ડ દ્વારા તલાટી અને જુનીયર ક્લાર્કનુ ફાઇનલ સીલેકશન લીસ્ટ જાહેર
પંચાયત બોર્ડ દ્વારા તલાટી અને જુનીયર ક્લાર્કનુ ફાઇનલ સીલેકશન લીસ્ટ જાહેર :- GPSSB ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તલાટી અને જુનીયર ક્લાર્કની મોટી ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામા આવી હતી. બોર્ડના ચેરમેન હસમુખ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ખુબ જ પારદર્શક રીતે બન્ને પરીક્ષાઓ લેવામા આવી હતી. આ બન્ને ભરતીઓ માટે ફાઇનલ સીલેકશન લીસ્ટ જાહેર … Read more