એક રિચાર્જ અને આખુ વર્ષ લાભ,જાણો તમામ માહિતી

ગ્રીડ ભરતી ૨૦૨૨ 1

એક રિચાર્જ અને આખુ વર્ષ લાભ :આજેના સમયમાં કોઈ પણ માણસ પાસે સમય નથી એવામાં દરેક માણસ ને દર મહીને રીચાર્જ કરવા માટે ની સમસ્યા હોય છે તેવા માં દરેક માણસ આ સમસ્યા માંથી નીકળી સકતો નથી અને દર મહીને આ સમસ્યા તેને નડે છે આ સમસ્યા ની નિવારણ માટે આજે અમે તમારા માટે એક … Read more

બનાવો કાબુલી ચણાનો પુલાવ, વધેલા ચણાનો થઇ જશે ઉપયોગ

ચણાનો પુલાવ

બનાવો કાબુલી ચણા પુલાવ : દરેક માણસ ખાવા નો શોખીન હોય છે દરેક ને ખાવાના માટે માણસ અત્યારે ઘણું બધું મહત્વ આપે છે આજે આપને વધેલા ચાણા માંથી સરસ પુલાવ કઈ રીતે બનાવીશું કે વિશે બધી જ માહિતી લઈશું જેવી કે કઈ કઈ વસ્તુ ની જરુરુ પડશે કઈ છે પુલાવ બનવા ની રીત વગેરે તો … Read more

માત્ર 10 મિનિટમાં બનાવો આમળાનો મુખવાસ,આજે જ ટ્રાય કરો.

મુખવાસ

માત્ર 10 મિનિટમાં બનાવો આમળાનો મુખવાસ :તમે બધા પ્રકાર ના મુખવાસ ખાધા હશે પણ આવો મુખવાસ કદી ખાધો નઈ હોય વરિયાળી કે બીજા બધા મુખાવાસ તો બધા ખાતા હોય છે પણ શિયાળા માં આ મુખવાસ ખાવાની મજા આવી જશે જાણો કઈ રીતે બનાવશો આં સ્પેસીઅલ મુખવાસ નીચે તમામ માહિતી આપેલ છે જો તમે પણ તમારા … Read more

jioનો એક દમ સસ્તો પ્લાન,મળશે બધા જ ફાયદા

jioનો એક દમ સસ્તો પ્લાન : જીઓ ના નવા પ્લાન માં નવો પ્લાન ઉમેરવામાં આવ્યો છે આ પ્લાન જીઓ ના ઉઝર માં એક દમ સકતો પ્લાન છે આ પ્લાન ની અંદર ડેટા sms અને કોલ ની સુવિધા મળી રહેશે તો મિત્રો આ પ્લાન ની તમામ માહિતી મેળવવ માટે આ લેખ ને સંપૂર્ણ વાંચો. jioનો એક … Read more

How to Boost Mobile Internet Speed, કરો આ સેટિંગ

WhatsApp Image 2022 11 28 at 12.39.51 AM

How to Boost Mobile Internet Speed: : અત્યારે દરેક માણસ સ્લો ઇન્ટરનેટ સ્પીડથી પરેશાન હોય છે દરેક માણસને હાઈ ડેટા સ્પીડ મળતો નથી અને તે પોતાનો ટાઈમ પસાર કરી શકતો નથી અને તેને એક મોટી સમસ્યાનો અનુભવ થાય છે તો આજે અમે તમારા થકી એક એવું સેટિંગ લઈને આવ્યા છીએ કે તમારા ફોનની સ્પીડ ધીમી … Read more

એલપીજી સબસિડી નું સ્ટેટસ ચેક કરો

lpg status

કરો ચેક એલપીજી સબસિડી નું સ્ટેટસ :તાજેતરમાં એલપીજી ગેસ પર સબસિડી આપવાનું સરકાર દ્રારા હાથ પર લેવામાં આવ્યું છે.આ યોજના માં દરેક ગ્રાહક ને લગભગ રૂપિયા ૨૦૦ જેટલી રકમ ની સબસીડી આપવામાં આવે છે તો આજે અપને આ સબસીડી તમારા ખાતામાં આવે છે કે નહિ કે કઈ રીતે જાણવું તે વિશે ની તમામ માહિતી આ … Read more

થર્મલ પાવર સ્ટેશન ભરતી 2022, 310 પોસ્ટ પર ભરતી

WhatsApp Image 2022 11 24 at 8.40.40 AM

થર્મલ પાવર સ્ટેશન ભરતી 2022 :તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી થર્મલ પાવર સ્ટેશન વણાકબોરી દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ વિવિધ પોસ્ટ માટે ૩૧૦ જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે આ ભરતી માં વિવિધ પોસ્ટ છે જેવી કે  ફીટર, મશીનીષ્ટ, ઈલેક્ટ્રિશીયન, વાયરમેન, ઇસ્ટ્રૂમેન્ટ મીકેનીક, ટર્નર, પાસા, ઈલેક્ટ્રોનીક મીકેનીક, … Read more

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022,જાણો તમારા વિસ્તાર ના ઉમેદવાર નું નામ.

તમારા વિસ્તાર ના ઉમેદવાર નું નામ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ગુજરાત વિધાનસભા ચુંટણી ના એધાણ વાગી ગયા છેઆવામાં દરેક પક્ષ ના ઉમેદવારો ના લીસ્ટ બહાર પાડવા માંડ્યા છે. દરેક ઉમેદવાર પોતાના વિસ્તારના લોકો ને વિશ્વાસ આપવા માટે પ્રયાશો કરી રહ્યા છે આજે અમે તમ,તમારી માટે લઈને આવ્યા છીએ ક. તમારા વિસ્તાર ની તમામ પક્ષ ના ઉમેદવારો ની યાદી જો તમને … Read more

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022 : તાજેતર માં અમદાવાદ જીલ્લા માં નવી ભરતી બહાર પડી છે આ ભરતી સરકારી પ્રિન્ટીંગ પ્રેસ દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૧૦ જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે આ ભરતી ટેકનીકલ વિભાગ માં છે આજે અપને આ લેખ માં આ ભરતી ની તમામ માહિતી મેળવીશું … Read more

તલાટી અને જુનિયર કલાર્ક પરીક્ષા તારીખ જાહેર ૨૦૨૨

WhatsApp Image 2022 11 03 at 12.36.38 PM

તલાટી અને જુનિયર કલાર્ક પરીક્ષા તારીખ જાહેર ૨૦૨૨ : જાય હિન્દ દોસ્તો ઘણા સમય થી વિધાયથી મિત્રો તલાટી ની તૈયારી કરી રહ્યા હતા અને પરીક્ષા ની રાહ પણ જોઈ રહ્યા હતા તો તેવા લોકો માટે આજે ખુશ ખાબેર એજ છે કે તલાટી અને જુનિયર કલાર્ક પરીક્ષા તારીખ જાહેર કરી દેવામાં આવી છે નીચના લેખ માં … Read more

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો