થર્મલ પાવર સ્ટેશન ભરતી 2022, 310 પોસ્ટ પર ભરતી
થર્મલ પાવર સ્ટેશન ભરતી 2022 :તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી થર્મલ પાવર સ્ટેશન વણાકબોરી દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ વિવિધ પોસ્ટ માટે ૩૧૦ જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે આ ભરતી માં વિવિધ પોસ્ટ છે જેવી કે ફીટર, મશીનીષ્ટ, ઈલેક્ટ્રિશીયન, વાયરમેન, ઇસ્ટ્રૂમેન્ટ મીકેનીક, ટર્નર, પાસા, ઈલેક્ટ્રોનીક મીકેનીક, … Read more