સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022 : તાજેતર માં અમદાવાદ જીલ્લા માં નવી ભરતી બહાર પડી છે આ ભરતી સરકારી પ્રિન્ટીંગ પ્રેસ દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૧૦ જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે આ ભરતી ટેકનીકલ વિભાગ માં છે આજે અપને આ લેખ માં આ ભરતી ની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચજો.
સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022
સંસ્થાનું નામ | સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ |
પોસ્ટનું નામ | મીકેનીકલ એન્જીનીયર, પ્રિન્ટીંગ ટેકનોલોજી અને જનરલ સ્ટ્રીમ |
જગ્યાની સંખ્યા | 10 |
અરજી કરવાની રીત | ઑફલાઇન |
જોબ સ્થળ | અમદાવાદ |
જોબ કેટેગરી | એપ્રેન્ટિસ |
છેલ્લી તારીખ | 15 નવેમ્બર 2022 |
સરકારી પ્રિન્ટીંગ પ્રેસમાં ભરતી પોસ્ટનું નામ
- મીકેનીકલ એન્જીનીયર
- પ્રિન્ટીંગ ટેકનોલોજી
- જનરલ સ્ટ્રીમ
લાયકાત :
ટ્રેડ | લાયકાત |
મીકેનીકલ એન્જીનીયર | એન્જીનીયર ઈન મીકેનીકલ |
પ્રિન્ટીંગ ટેકનોલોજી | ડિપ્લોમા ઇન પ્રિન્ટીંગ ટેકનોલોજી / એન્જીનીયર ઇન પ્રિન્ટીંગ ટેકનોલોજી |
જનરલ સ્ટ્રીમ ગ્રેજ્યુએટ | બેચલર ઓફ આર્ટસ / કોમર્સ |
કેવી રીતે અરજી કરવી ?
આ ભરતી ઓફલાઈન મોડ પર કરવામાં આવશે આ ભરતી માં ઉમેદવારે સ્વ ખર્ચે પોતાની અરજી ની નીચે આપેલ સરનામાં પર મોકલી આપવામાં ની રહેશે આ ભરતી સમયસર પોહચી જાય તેની જણાવાની ઉમેદવારે રાખવાની રહેશે. તથા ઉમેદવારે અરજી સાથે પોતાના લાયકાત ના પુરાવા પણ મોકલવાના રહેશે. સરનામું નીચે મુજબ છે.
અરજી મોકલવાનું સરનામું :
- વ્યવસ્થાપકસરકારી ફોટો લીથો પ્રેસ, અમદાવાદ
- છેલ્લી તારીખ : ૧૫/૧૧/૨૦૨૨
મહત્વ ની કડીઓ
જાહેરાત | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |