તબેલા લોન યોજના ગુજરાત 2022 : તાજેતર માં ગુજરાત સરકાર દ્રારા નવી ઘણી બધી યોજના ઓ અમલ માં મૂકી છે આજે અપને તબેલા લોન યોજના વીશે તમામ માહિતી લઈશું જેવી કે શું જોઇશે પુરાવા, કેટલા ટકા વ્યાજ લાગશે તો મિત્રો આ તમામ માહિતી મેળવવા માટે આ લેખ ને શાંતિ થી અને સંપૂર્ણ વાંચો.
તબેલા લોન યોજના ગુજરાત 2022
સત્તાવાર વિભાગ | આદિજાતિ નિગમ યોજના |
યોજનાનુંનામ | તબેલા માટેની લોન યોજના |
યોજનાનો ઉદ્દેશ | અનુસુચિત જનજાતિના નાગરિકો ને સ્વ રોજગાર માટે |
લાભાર્થી | ગુજરાતના અનુસુચિત જનજાતિના નાગરિકો |
યોજનાહેઠળ લોનની રકમ | આ યોજના હેઠળ લાભાર્થી ને 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે. |
તબેલા લોન યોજના ગુજરાત 2022 માટે મળતી ધિરાણ :
આ યોજના અતર્ગત ખેડૂત ને રૂપિયા ૪ લાખ સુધી નું ધિરાણ આદિજાતિ નિગમ યોજના દ્રારા આપવામાં આવે છે આ ધિરાણ માં ખેડૂત પાસે થી ૪ ટકા વાર્ષિક વ્યાજ લેવામાં આવે છે. આ યોજના દ્રારા ઘણા બધા ખેડૂત ભાઈઓ ને તાબેલો કરી પોતાના ઘર નું ગુજરાન ચલાવતા હોય છે આ ધિરાણ ના ૧૦% ખેડૂતે ભરવાનો હોય છે. જો સમયસર ન ભરતા ખેડૂત ને ૨% વધારાની રકમ ચૂકવી ભરવા પડે છે.
તબેલા લોન યોજના ગુજરાત 2022 પરત કરવાનો સમયગાળો :
- તબેલા માટેની લોન હેઠળ જો લોન પરત ચૂકવવામાં વિલંબિત થશે તો 2% દંડનીય રહેશે.
- આ લોનની પરત ચુકવણી 20 ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે.
- આ લોન માટે અરજદાર પાસે સગવડ હોય તો અરજદાર લોન લીધા બાદ નિયત સમય કરતા પહેલાં પણ લોનની ભરપાઈ કરી શકે છે
તબેલા લોન યોજના ગુજરાત 2022 અરજી કઈ રીતે કરશો ?
નીચે પ્રમાણે ના પગલા થી તમે આ લોન માટે અરજી કરી શકો છો.
- સત્તાવાર વેબસાઈટ પર જાઓ ( નીચે લીંક આપેલ છે )
- Home Page પર “Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર ક્લિક કરો
- ત્યાર બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.
- તેમાં apply લોન પર ક્લિક કરો અને તમારી જાતની નોધણી કરો.
- ત્યારબાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
- ત્યારબાદ જરૂરી માહિતી ભરો
- ત્યારબાદ જરૂરી પુરાવા ઉપલોડ કરો
- તમારી અરજી save કરી દો અને તેની પ્રિન્ટ લઇ લો.
તબેલા લોન યોજના ગુજરાત 2022 મહત્વ ની કડીઓ :
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |