SAIL ભરતી 2022 : તાજેતર માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી SAIL સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્રારા બહાર પાડવામાં આવી છે આં ભરતી માં કુલ ૨૪૫ જેતલી જગ્યાઓ પર ભરતી કરવાની છે આ ભરતી તાલીમ માટે બહાર પાડવામાં આવી છે આજે અપને આં લેખ માં આ ભરતી વિશેની તમામ માહિતી લીઅશું જેવી કે વાય મર્યાદા, લાયકાત વગેરે તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચવા અમારી અપીલ છે.
Table of Contents
SAIL ભરતી 2022
સત્તાવાર વિભાગ
સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા
પોસ્ટનું નામ
મેનેજમેન્ટ તાલીમાર્થી (MT)
કુલ જગ્યા
245 ખાલી જગ્યા
અરજી કરવાની શરૂઆતની તારીખ
03-11-2022
અરજી કરવાની છેલ્લી તારીખ
23-11-2022
સત્તાવાર વેબ
sail.co.in
SAIL ભરતી 2022શૈક્ષણિક લાયકાત:
જેતે પદ માટે જરૂરી ઇજનેરી માન્ય શાખાઓમાંથી કોઈપણમાં 65% ગુણ સાથે એન્જિનિયરિંગમાં ડિગ્રી
SAIL ભરતી 2022કુલ જગ્યાઓ :
પોસ્ટ
ખાલી જગ્યાઓની સંખ્યા
મેકેનિકલ એન્જિનિયરિંગ
65
મેટલર્જિકલ એન્જિનિયરિંગ
52
ઈલેક્ટ્રીકલ એન્જિનિયરીંગ
59
કેમિકલ એન્જિનિયરિંગ
14
સિવિલ એન્જિનિયરિંગ
16
માઇનિંગ એન્જિનિયરિંગ
26
ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ
13
કુલ
245.
SAIL ભરતી 2022વય મર્યાદા :
આ ભરતી માટે ઓછામાં ઓછી ૧૮ અને વધુંમાં વધુ ૨૮ વર્ષ નક્કી કરવામાં આવી છે.
SAIL ભરતી 2022પગાર ધોરણ :
મેનેજમેન્ટ તાલીમાર્થીને રૂ. 50000 પ્રતિ માસ
તાલીમ બાદ રૂ. 60000 થી 180000
SAIL ભરતી 2022અરજી કઈ રીતે કરવી ?
SAIL ની સત્તાવાર વેબસાઇટ એટલે કે https://sail.co.in/ પર જાઓ