PM મોદીએ 8 કરોડ ખેડૂતોને આપી દિવાળીની ભેટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) આજે સોમવારે પીએમ કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજનાનો 12મો હપ્તો જાહેર કર્યો છે. આ સાથે દેશભરના 8 કરોડ ખેડૂતોના ખાતામાં 2000-2000 રૂપિયા જમા થયા છે.
PM કિસાનનો 12મો હપ્તો જાહેર કર્યો
- 8 કરોડ લોકોને મોદીની ભેટ
- PM મોદીએ 8 કરોડ ખેડૂતોને આપી દિવાળીની ભેટ
- PM કિસાનનો 12મો હપ્તો જાહેર કર્યો
આ પણ વાંચો :- તમારા ID પર કેટલાં સિમ એક્ટિવ છે ? તમારા નામે બીજા કોણ સિમ વાપરે છે ?
પીએમ કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજનાનો 12મો હપ્તો
આ વખતે કેન્દ્ર સરકારે 12મા હપ્તા માટે 16,000 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. વાસ્તવમાં, પીએમ મોદીએ દિલ્હીના પુસા કેમ્પસમાં આયોજિત પીએમ કિસાન સન્માન 2022 મેળાના ઉદ્ઘાટન દરમિયાન 12મો હપ્તો રજૂ કર્યો હતો. પ્રધાનમંત્રીએ રસાયણ અને ખાતર મંત્રાલય હેઠળના 600 કિસાન સમૃદ્ધિ કેન્દ્રોનું પણ ઉદ્ઘાટન કર્યું હતુ. તેમણે યુવાનો અને કૃષિ વૈજ્ઞાનિકોને કૃષિ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે મંત્ર પણ આપ્યા હતા.
આ પણ વાંચો :- તમારા વિસ્તાનો ઓનલાઈન નકશો અહીંથી જોવો, તમારા આખા ગામનો નક્શો 2022-2023
પીએમ કિસાન સન્માન નિધિ હપ્તો ચેક કરવા
- તમારો હપ્તો ચેક કરવા માટે અનુસરો
કિસાન સન્માન નિધિ 12મો હપ્તો | અહીથી ચેક કરો |
ઇ-કેવાયસી કરવા માટે | અહી ક્લિક કરો |