WhatsApp ગ્રૂપમાં જોડાવો!

તલાટી અને જુનિયર કલાર્ક પરીક્ષા તારીખ જાહેર ૨૦૨૨

તલાટી અને જુનિયર કલાર્ક પરીક્ષા તારીખ જાહેર ૨૦૨૨ : જાય હિન્દ દોસ્તો ઘણા સમય થી વિધાયથી મિત્રો તલાટી ની તૈયારી કરી રહ્યા હતા અને પરીક્ષા ની રાહ પણ જોઈ રહ્યા હતા તો તેવા લોકો માટે આજે ખુશ ખાબેર એજ છે કે તલાટી અને જુનિયર કલાર્ક પરીક્ષા તારીખ જાહેર કરી દેવામાં આવી છે નીચના લેખ માં તમે જોઈ શકો છો .

તલાટી અને જુનિયર કલાર્ક પરીક્ષા તારીખ જાહેર ૨૦૨૨

સંસ્થા GPSSB
પોસ્ટ નામ તલાટી અને જુનિયર કલાર્ક
શ્રેણી પરીક્ષા તારીખ
સતાવાર વેબસાઈટ https://gpssb.gujarat.gov.in/

તલાટી અને જુનિયર કલાર્ક પરીક્ષા તારીખ અંગે ગુજરાત પંચાયત વિભાગ દ્વારા જાહેરાત બહાર પાડવા માં આવી છે તેમાં જણવ્યા પ્રમાણે તલાટી કર્મ મંત્રી પરીક્ષા તારીખ : ૨૯/૦૧/૨૦૨૨ છે અને જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ ૦૮/૦૧/૨૦૨૨ છે આ અંગે વધુ માહિતી માટે જાહેરાત વાચો .

જાહેરાત વાચવાઅહી કિલક કરો
હોમ પેજઅહી કિલક કરો

Leave a Comment