ધોરણ 12 આર્ટસ અને કોમર્સ ના રીઝલ્ટ ની તારીખ જાહેર :- ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 10નું રિઝલ્ટ આગામી સમયમાં આવી ગયું છે હવે ધોરણ 12 આર્ટસ અને કોમર્સ નું રીઝલ્ટ બાકી હતું જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા દરેક વિદ્યાર્થીઓ તો આ વિદ્યાર્થીઓ માટે હવે રાહતના સમાચાર છે મિત્રો હવે તમારો આતુરના નો અંત આવી ગયો છે ધોરણ 12 આર્ટસ અને ધોરણ 12 કોમર્સ નું રીઝલ્ટ આવતીકાલે એટલે કે તારીખ 31/05/2023 ના રોજ સવારે 8:00 કલાકે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ ઓફિસિયલ વેબસાઈટ ઉપર આપને રીઝલ્ટ જોવા મળશે
ધોરણ 12 રિઝલ્ટ
પોસ્ટનું નામ | ધોરણ 12 આર્ટસ અને ધોરણ 12 કોમર્સ રીઝલ્ટ ની તારીખ જાહેર |
સંસ્થા | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
પરિણામ ની તારીખ | તારીખ 31/05/2023 ના રોજ સવારે 8:00 કલાકે |
ઓફિશિયલ વેબસાઈટ | https://www.gsebeservice.com/ |
ધોરણ 12 સામાન્ય પ્રવાહ આર્ટસ અને કોમર્સ નું પરિણામ ની તારીખ જાહેર
ધોરણ 12 સામાન્ય પ્રવાહ આર્ટસ અને કોમર્સ નું પરિણામ ની તારીખ જાહેર થઈ ગઈ છે હવે આવતીકાલે સવારે 8:00 વાગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઓફિસર વેબસાઈટ gseb.org પર ઉપલબ્ધ થશે અને તમે whatsapp ના માધ્યમથી રીઝલ્ટ જોવા માગતા હોવ તેની પણ સુવિધા આપવામાં આવેલ છે જે આપણે નવા આર્ટીકલ ની અંદર લખવાના છીએ જેમાં આપને વિગતવાર વિસ્તૃત માહિતી મળી જશે
રીઝલ્ટ ની તારીખ ની પ્રેસ નોટ વાંચવા માટે નીચેના ટેબલમાં આપેલ છે
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લેવા માટે | gsebeservice.com |
માય ગુજરાત હોમપેજ | maygujarat.in |