WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ WhatsApp દ્વારા અહીંથી મેળવો

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ Whatsapp દ્વારાઅહીંથી મેળવો :- ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ એટલે કે આર્ટસ અને કોમર્સ નું પરિણામ આજે આવી ગયું છે જે તમે તમારા whatsapp દ્વારા ચેક કરી શકો છો જો તમે whatsapp દ્વારા ચેક કરવા માંગતા હોય તો નીચે આપેલા આર્ટીકલ ને પૂરેપૂરો વાંચો જેથી કરીને તમને યોગ્ય માહિતી મળી રહે અને તમે whatsapp દ્વારા તમારું રિઝલ્ટ સરળતા થી મેળવી શકો

Whatsapp દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ

પોસ્ટનું નામધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ WhatsApp થી મેળવો
બોર્ડનું નામGujarat Secondary and Higher Secondary Education Board
પરીક્ષા તારીખ14મી માર્ચ થી 29મી માર્ચ 2023
ઓફિશિયલ વેબસાઈટwww.gsebeservice.com
બોર્ડની વેબસાઈટgseb.org
12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ WhatsApp દ્વારા અહીંથી મેળવો

વોટ્સએપથી જાણો ધોરણ 12 નું પરિણામ

  • વિદ્યાર્થી સૌ પ્રથમ તમારો whatsapp ચાલુ કરો
  • Whatsapp થી 6357300971 નંબર પર તમારો સીટ નંબર મોકલો
  • થોડીવાર ની અંદર તમારું રિઝલ્ટ તમારા whatsapp પર આવી જશે

વોટ્સએપથી જાણી શકાશે ધોરણ-12 નું પરિણામ, રાજ્યમાં ધોરણ 12નું પરિણામ ટૂંક સમયમાં એટલે કે આ અઠવાડિયાના અંતિમ દિવસો માં જાહેર કરવામાં આવશે. જેના માટે વોટ્સએપના માધ્યમથી પણ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાણી શકશે. આ માટે WhatsApp પર +916357300971 પર વિદ્યાથીઓ પરિણામ જાણી શકશે.

આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમારું રિઝલ્ટ જુઓ

સ્ટેપ 1 – www.gseb.org ના ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો
સ્ટેપ 2 – Gujarat 12th Result 2023, GSEB HSC Result 2023 tab પર જાવ
સ્ટેપ 3 – ટૈબ પર ક્લિક કરો
સ્ટેપ 4 – તમારો રોલ નંબર નાખો .. તમારી સામે પરિણમા ખુલી જશે
સ્ટેપ 5 – રિઝલ્ટને ડાઉનલોડ કરી લો.

Leave a Comment