WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GSEB HSC Result 2023,ધોરણ 12 આર્ટસ અને કોમર્સ રિજલ્ટ જુઓ

GSEB HSC Result 2023 :- ધોરણ 12 આર્ટસ અને કોમર્સ રિજલ્ટ જુઓ ઓનલાઇન મોબાઈલ વડે મિત્રો આજે ધોરણ 12 આર્ટસ અને કોમર્સ નું રીઝલ્ટ જાહેર થઈ ગયું છે હવે તમે તમારું રિઝલ્ટ મોબાઈલ દ્વારા લેપટોપ કે કોમ્પ્યુટર દ્વારા કે અન્ય કોઈ સોશિયલ મેળવ્યા વડે જોઈ શકો છો ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા હવે તમે whatsapp દ્વારા પણ તમારું ધોરણ 12 કોમર્સ આર્ટસ નું રીઝલ્ટ જોઈ શકો છો જે પણ એક સુવિધા સરસ મજાની આપેલી છે

ધોરણ 12 આર્ટસ અને કોમર્સ પરિણામ

ગુજરાત બોર્ડ દ્વરા ધોરણ 12 આર્ટસ અને કોમર્સ પરિણામ જાહેર થઇ ગયુંછે અને તમે ઓનલાઇ તમારા મોબાઈલ માં જોઈ શકો છો જો તમે ડાયરેક્ટ લિંક દ્વારા જોવા માંગતા હોય તો આ પોસ્ટ તમારા માટે ઉપયોગી સાબિત થશે તો મિત્રો તમારું પરિણામ જોવા માટે પેલા તમારો સીટ નંબર નાખીને ચેક કરી શકો છો.

GSEB HSC Result 2023

GSEB 12th Result | GSEB HSC Result 2023

પોસ્ટ નું નામ ધોરણ 12 આર્ટસ અને કોમર્સ પરિણામ | ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિજલ્ટ
સંસ્થાનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
કેટેગરીResult
ઓફિસિયલ વેબસાઈટgsebeservice.com
પરિણામ ચેક કરવાની વેબસાઈટwww.gseb.org

GSEB 12 ડાયરેક્ટ રિજલ્ટ જોવા માટે લિંક

તમારું પરિણામ ચેક કરવા માટે નીચે મુજબ અનુસરો

સ્ટેપ 1 – www.gseb.org ની ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો.
સ્ટેપ 2 – ત્યાર બાદ Gujarat 12th Commerce Result 2023, GSEB HSC Result 2023 tab પર જાવ.
સ્ટેપ 3 – ત્યાર બાદ ટૈબ પર ક્લિક કરો
સ્ટેપ 4 – ત્યાર બાદ તમારો રોલ નંબર નાખો, તમારી સામે Result ખુલી જશે.
સ્ટેપ 5 – ત્યાર બાદ રિઝલ્ટને ડાઉનલોડ કરી લો.

GSEB 12 રિજલ્ટ જોવા મહત્વપૂર્ણ લિંક

તમારું પરિણામ ચેક કરવા માટેઅહીથી જોવો
માય ગુજરાત હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો

FAQ :- વારંવાર પૂછાતા પ્રશ્નો

ધોરણ 12 રિઝલ્ટ ચેક કરવાની વેબસાઈટ કઈ છે ?

ધોરણ 12 રિઝલ્ટ ચેક કરવાની વેબસાઈટ www.gseb.org છે

Leave a Comment