WhatsApp ગ્રૂપમાં જોડાવો!

પંચાયત બોર્ડ દ્વારા તલાટી અને જુનીયર ક્લાર્કનુ ફાઇનલ સીલેકશન લીસ્ટ જાહેર

પંચાયત બોર્ડ દ્વારા તલાટી અને જુનીયર ક્લાર્કનુ ફાઇનલ સીલેકશન લીસ્ટ જાહેર :- GPSSB ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તલાટી અને જુનીયર ક્લાર્કની મોટી ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામા આવી હતી. બોર્ડના ચેરમેન હસમુખ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ખુબ જ પારદર્શક રીતે બન્ને પરીક્ષાઓ લેવામા આવી હતી. આ બન્ને ભરતીઓ માટે ફાઇનલ સીલેકશન લીસ્ટ જાહેર કરવામા આવ્યા છે.

તલાટી અને જુનીયર ક્લાર્કનુ ફાઇનલ સીલેકશન લીસ્ટ જાહેર

સંસ્થાગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB
ભરતીનું નામતલાટી કમ મંત્રી
જુનીયર ક્લાર્ક
આર્ટીકલ પ્રકારResult
પરીક્ષા તારીખ૭ મે ૨૦૨૩
ઓફીસીયલ વેબસાઇટhttps://gpssb.gujarat.gov.in

તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાના ફાઈનલ પરિણામ

તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાના ફાઈનલ પરિણામ ની રાહ જોતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. 3487 તલાટી અને 1181 જુનિયર ક્લાર્ક જગ્યાઓ માટેનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્રે જણાવીએ કે, આ સાથે જ લાંબા સમયથી પરિણામની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે આ અંગે Tweet કરી માહિતી આપી છે.

Screenshot 2023 08 13 122703

જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા આપનાર અને રીઝલ્ટની રાહ જોતા ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત સરકારના પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આજે જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાના ફાઇનલ સીલેકશન પરિણામો એક સાથે જાહેર કરવામાં આવ્યા છે.

તલાટી રિઝલ્ટ લીંક

તલાટી ફાઇનલ સીલેકશન લીસ્ટ PDFઅહિં ક્લીક કરો
જુનીયર ક્લાર્ક ફાઇનલ સીલેકશન લીસ્ટ PDFઅહિં ક્લીક કરો

Leave a Comment