WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GSEB Std 10th Result 2023,ધોરણ 10 નું પરિણામ જોવાની ડાયરેક્ટ લીંક,અહીંથી whatsapp પર પરિણામ મેળવો

GSEB Std 10th Result 2023,ધોરણ 10 નું પરિણામ જોવાની ડાયરેક્ટ લીંક,અહીંથી whatsapp પર પરિણામ મેળવો :- ધોરણ 10 નું પરિણામ આજે જાહેર થઈ ગયું છે હવે તમે તે પરિણામ તમારા whatsapp પર અથવા તમે ટેક્સ મેસેજ દ્વારા તમારું પરિણામ જાણી શકો છો અથવા તો ઓફિશિયલ વેબસાઈટ જેના પર જઈને તમારું પરિણામ ચેક કરી શકો છો હવે મિત્રો જોઈશું કે તમારા whatsapp પર પરિણામ તથા તમારા જોડે સાદો મોબાઈલ હોય તો એ મોબાઇલમાં ટેક્સ મેસેજ દ્વારા અથવા android મોબાઈલ માં ટેક્સ મેસેજ દ્વારા ધોરણ 10નું રિઝલ્ટ કેવી રીતે મેળવવું તે બાબતે ચર્ચા કરીશું.

GSEB Std 10 Result 2023

પોસ્ટની વિગતGSEB Std 10 Result 2023, Std 10 Result whatsapp
બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર
પોસ્ટની કેટેગરીરીઝલ્ટ
રીઝલ્ટ આવી રીતે જોઈ શકાશેGseb.org વેબસાઈટ દ્વારા ધોરણ 10નું રિઝલ્ટ whatsapp દ્વારા ધોરણ 10નું રિઝલ્ટ sms દ્વારા
ઓફિશિયલ વેબસાઈટGseb.org
GSEB Std 10th Result 2023ધોરણ 10 નું પરિણામ જોવાની ડાયરેક્ટ લીંકઅહીંથી whatsapp પર પરિણામ મેળવો

Gseb ધોરણ 10 નું રીઝલ્ટ કેવી રીતે જોવું

  • સૌ પ્રથમ ઓફિસિયલ વેબસાઈટ Gseb.org પર જાવ
  • હવે તમારો બેઠક નંબર દાખલ કરો
  • બાજુમાં આપેલ Go પર ક્લિક કરો
  • હવે ધોરણ 10 નું તમારું પરિણામ સ્કીન પર જોવા મળશે

ધોરણ 10નું રિઝલ્ટ whatsapp પર મેળવો

ગુજરાત રાજ્યના ધોરણ 10 ના વિદ્યાર્થીઓને સરળ પડે તે રીતે બોર્ડ વિભાગ દ્વારા હવે વિદ્યાર્થી પોતાનું રિઝલ્ટ whatsapp ના માધ્યમથી જાણી શકશે whatsapp થી રીઝલ્ટ મેળવવા માટે whatsapp પર સીટ નંબર નાખીને મેળવો જેનો whatsapp નંબર છે Std 10 whatsapp Result +916357300971 પરથી જાણી શકો છો

ધોરણ 10નું રિઝલ્ટ SMS પર મેળવો

વિદ્યાર્થીઓ એસએમએસ દ્વારા ગુજરાત બોર્ડ ધોરણ10 નું રીઝલ્ટ 2023 પણ જોઈ શકે છે. વિદ્યાર્થીઓએ SSC રોલ નંબર લખીને 56263 પર મોકલવાનો રહેશે.એટેલે SMS દ્વારા પરિણામ મોબાઈલ પર આવી જશે.

ધોરણ 10 રીઝલ્ટ ડાયરેક લિંક

ધોરણ 10નું રિઝલ્ટ જોવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ માં જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment