WhatsApp ગ્રૂપમાં જોડાવો!

કોલ ઈન્ડીયા લિમિટેડમાં નવી ભરતી જાહેર

કોલ ઈન્ડીયા લિમિટેડમાં નવી ભરતી જાહેર :- નમસ્તે મિત્રો કોલ ઇન્ડિયા લિમિટેડમાં નવી ભરતીની જાહેરાત પડી છે જેને વિગતો આપણે આ પોસ્ટની અંદર આપવાના છીએ તો આ પોસ્ટ પૂરી વાંચજો જેથી કરીને તમને ખ્યાલ આવી જશે કે ઓલ ઇન્ડિયા લિમિટેડ માં નવી ભરતી જે જાહેર થઈ છે તેમાં ફોર્મ કેવી રીતે ભરવું લાયકાત શું છે સંપૂર્ણ માહિતી આપેલી છે.

કોલ ઈન્ડીયા લિમિટેડમાં ભરતી

ઓર્ગેનાઈઝેશનકોલ ઈન્ડિયા લિમિટેડ (CIL)
પોસ્ટનું નામસંચાલન તાલીમાર્થી
કુલ જગ્યાઓ૫૬૦
અરજી કરવાની રીતઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ૧૨/૧૦/૨૦૨૩

કોલ ઇન્ડિયા મેનેજમેન્ટ તાલીમાર્થીની પાત્રતા

માઇનિંગ એન્જિનિયરિંગ 351 માઇનિંગ / સિવિલ ટ્રેડ માટે: 60% માર્ક્સ સાથે સંબંધિત શાખામાં એન્જિનિયરિંગ ડિગ્રી BE / B.Tech / B.Sc એન્જિનિયરિંગ. SC / ST ઉમેદવારો: 55% માર્ક્સ. ભૂસ્તરશાસ્ત્ર માટે: M.Sc. / એમ.ટેક. ભૂસ્તરશાસ્ત્ર અથવા એપ્લાઇડ જીઓલોજી / જીઓફિઝિક્સ અથવા એપ્લાઇડ જીઓફિઝિક્સમાં ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે ગેટ 2023 સ્કોર કાર્ડ જરૂરી વધુ વિગતો માટે સૂચના વાંચો.

શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

અરજી ફી

સામાન્ય / OBC: 1180/-
SC/ST : 0/- (શૂન્ય)
PH : 0/- (શૂન્ય)
ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિંગ દ્વારા પરીક્ષા ફી ચૂકવો અથવા ઑફલાઇન મોડ E ચલણ ચૂકવો

ઉંમર મર્યાદા

ન્યૂનતમ ઉંમર: NA
મહત્તમ ઉંમર: 30 વર્ષ
નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ વધારાની.

કોલ ઈન્ડિયા ભરતી 2023 કેવી રીતે ફોર્મ ભરવું ?

મહત્વપૂર્ણ કડીઓ

ઓફિશિયલ જાહેરાતપીડીએફ અહીંથી વાંચો
ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખો

  • ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ :- ૧૩/૦૯/૨૦૨૩
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- ૧૨/૧૦/૨૦૨૩

ખાસ તકેદારી :- ફોર્મ ભરતી પહેલા અથવા આ ફરતી વિશે કોઈપણ નિર્ણય લેતા પહેલા ઓફિસર વેબસાઈટનો સંપર્ક કરો અમે વિવિધ સોશિયલ મીડિયાની માધ્યમથી માહિતી એકઠી કરીને આપની સમક્ષ રજૂ કરી છે જેથી કરીને તમને એક જ પ્લેટફોર્મ પર બધી માહિતી મળી રહે એનું મુખ્ય હેતુ છે માહિતી વાંચવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.

Leave a Comment