WhatsApp ગ્રૂપમાં જોડાવો!

વડોદરા મહાનગરપાલિકામાં નવી ભરતી 2023

વડોદરા મહાનગરપાલિકામાં નવી ભરતી 2023 :- વડોદરા મહાનગરપાલિકા દ્વારા અવારનવાર વિવિધ પોસ્ટ પર ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવે છે, વડોદરા નગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી બાર પાડવામાં આવેલ છે જેમાં કુલ પોસ્ટ 101 આપેલ છે વિવિધ પ્રકારની પોસ્ટ પ્રમાણે આ ભરતી કરવામાં આવનાર છે તો વડોદરા પાલિકા ભરતી વિશે તમામ જાણકારી મેળવીશું.

વડોદરામાં નગરપાલિકા ભરતી 2023

સંસ્થાનું નામવડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશન
પોસ્ટર નું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ101
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ28/08/2023
ઓફિસિયલ વેબસાઈટhttps://vmc.gov.in/
વડોદરા મહાનગરપાલિકામાં નવી ભરતી 2023

વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ પોસ્ટ પર ભરતી

  • ગાયનેકોલોજિસ્ટ: 05 પોસ્ટ
  • પેડિયાટ્રિશિયન: 05 પોસ્ટ
  • મેડિકલ ઓફિસર: 10 પોસ્ટ
  • એક્સ-રે ટેકનિશિયન: 02 પોસ્ટ
  • લેબ ટેકનિશિયન: 24 પોસ્ટ
  • ફાર્માસિસ્ટ: 20 પોસ્ટ
  • સ્ટાફ નર્સ: 35 પોસ્ટ

શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાતની વિગતો માટે સત્તાવાર સૂચના વાંચો.

અરજી નો પ્રકાર

વડોદરા મહાનગરપાલિકા ભરતી ની અંદર ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે જે નીચે ઓફિસિયલ વેબસાઈટ આપેલી છે

મહત્વની તારીખો

  • ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ : 09/08/2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 28/08/2023

મહત્વપૂર્ણ કડીઓ

નોટિફિકેશન વાંચવા માટેઅહીં ક્લિક કરો
ઓનલાઇન ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ માં જવા માટેઅહીં ક્લિક કરો

ખાસ નોંધ :- આ ભરતી વિશે વધુ માહિતી મેળવવા માટે વડોદરા મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લો આપને કોઈપણ મુજબ તો પ્રશ્ન હોય તો તમે અમારા whatsapp પર કોન્ટેક્ટ કરી શકો છો

Leave a Comment