WhatsApp ગ્રૂપમાં જોડાવો!

વડોદરા મહાનગરપાલિકા જુનિયર ક્લાર્કની 552 જગ્યાઓ માટે પરીક્ષાની તારીખ જાહેર

વડોદરા મહાનગરપાલિકા જુનિયર ક્લાર્કની 552 જગ્યાઓ માટે પરીક્ષાની તારીખ જાહેર – નમસ્કાર વાંચક મિત્રો વડોદરા મહાનગરપાલિકા ની અંદર જે જુનિયર ક્લાર્ક ની 552 જગ્યા ઉપર જે ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ થયા હતા તે પ્રક્રિયા બાદ હવે vmc junior clerk exam date fix વીએમસી દ્વારા જુનિયર ક્લાર્ક પરીક્ષાની તારીખ 08-10-2023ને રવિવારના રોજ નક્કી કરવામાં આવેલ છે જેની દરેક મિત્રોએ નો લેવી.

VMC જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ

vmc junior clerk exam તારીખ 08-10-2023ને રવિવારના રોજ આયોજન કરવામાં આવશે. આ પરીક્ષા અંદાજે એક લાખ આઠ હાજર ઉમેદવારો બેસશે. અનિવાર્ય સંજોગોમાં મંડળ દ્વારા આ તારીખમાં ફેરફાર કરી શકશે.

ક્યારે કોલ લેટર ડાઉનલોડ થશે

સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના પંદર દિવસ પહેલા મંડળની વેબસાઈટ (https://gsssb.gujarat.gov.in) પર મુકવામાં આવશે. જેની સબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા તેમજ મંડળની વેબસાઈટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે.

VMC જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ

મહત્વપૂર્ણ કડીઓ

ઓફિશિયલ માહિતીઅહીંથી વાંચો
બીજી ભરતી માટેઅહીંથી મુલાકાત લો

Leave a Comment