WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ગુજરાતની અંદર વાવાઝોડા સાથે વરસાદ જુઓ કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે

ગુજરાતની અંદર વાવાઝોડા સાથે વરસાદ જુઓ કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે :- Windy Live Cyclone Updates હવામાન વિભાગના જણાવે મુજબ આજે 29 મેના રોજ રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા રાજકોટ અમરેલી ભાવનગર અને કચ્છમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો આજના સમાચાર જોઈએ તો આજના ઉત્તર ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારની અંદર છૂટો છવાયો વરસાદ થયો છે આજે આપણને વાવાઝોડા સાથે વરસાદ જોવા મળે છે

અંબાલાલ ની આગાહી

અમદાવાદમાં રવિવારે સાંજે જે ધોધમાર વરસાદ પડ્યો હતો અને એક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા ઘણા વિસ્તારોની અંદર વૃક્ષો પણ દરાસિયો હતા જેના કારણે ટ્રાફિક ગામના દર્શ્યો જોવા મળ્યા હતા અમદાવાદ સહિત રવિવારના દિવસે વડોદરા અરવલ્લી પાલનપુર ભિલોડા ધાનેરા શહેરમાં પણ વરસાદ કાપી ગયો હતો. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા મોડાસામાં 70 થી વધુ ગતિએ પવન ફૂંકાયો હતો ધાનેરામાં ગ્રામીણ વિસ્તારમાં કરવાના બાજરીના પાકને નુકસાન પણ થયું છે

ગુજરાત માં વરસાદ અને વાવાઝોડાની આગાહી

હવામાનની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર ત્રણ દિવસની આગાહી દર્શાવવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને ખાસ કરીને તારીખ 29 ને સોમવાર તથા 30 ને મંગળવાર ના રોજ રાજ્યની અંદર છૂટો છવાયો વરસાદ થશે પવન સાથે તથા ગાજવીજ સાથે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના દર્શાવવામાં આવી છે આજે મિત્રો જોઈએ તો સવારથી જ રાજ્યની અંદર વરસાદી વાતાવરણ છે જેને પગલે ઘણા બધા વિસ્તારની અંદર વરસાદ ની પાણી ભરાયા છે આજે પણ બે દિવસની આગાહી દર્શાવવામાં આવેલ છે

આગાહીકાર અંબાલાલ પટેલ

મોમોસમી વરસાદ આવી રહ્યો છે અંબાલાલ પટેલે નવી આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ 15 જુન ની આસપાસ કહેતા છે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા છે પરંતુ તે પહેલા ગુજરાતમાં સાત દિવસ સુધી એક વાવાઝોડું આવી શક્યતા છે જેમાં દરિયામાં ભારે પવન પુન્કાશે અને ભાગમાં નુકસાન થવાની પીતી છે રોહિણી નક્ષત્ર ની અસરને કારણે હજી પણ જૂનમાં પ્રથમ સત્તામાં વરસાદ આવશે સાથે વાવાઝોડાનું સંકટ પણ આવી જશે.

આ પણ પોસ્ટ વાંચવી જોઈએ

ધોરણ 12 આર્ટસ અને કોમર્સ પરિણામ જોવાની ડાયરેક્ટ લિંક
Caller Name Announcer મોબાઇલ પર Call આવશે એનું નામ બોલશે
SBI આશા સ્કોલરશીપ 2023,SBI તમામ વિદ્યાર્થીઓને રૂ. 5 લાખ સુધીની સ્કોલરશિપ આપી રહી છે
ધોરણ 10 પછી શું કરવું ? આર્ટસ કરવું કે કોમર્સ કે પછી સાયન્સ અહીંથી માર્ગદર્શન મેળવો

આ પણ પોસ્ટ વાંચવી જોઈએ

કિસાન સન્માન નિધિનો હપ્તો ચેક કરો તમારા ખાતામાં આવ્યા કે નહીં

✅ બધા વિદ્યાર્થીઓને SBI તરફથી 5 લાખની શિષ્યવૃત્તિ મળશે, અહીંથી ભરો ફોર્મ

Windy Live Cyclone Updates

જો મિત્રો તમે વેધર ઇન્ફોર્મેશન ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માગતા હોવ તો નીચેના ટેબલની અંદર આપેલ લિંક પરથી તમે ડાઉનલોડ કરી શકો છો અને તેની નીચે આપેલ તમે ઓનલાઈન પણ જોઈ શકો છો જે પણ ટેબલમાં આપેલ છે

મહત્વપૂર્ણ લિંક

હવામાન માહિતી જોવા માટેઅહીં ક્લિક કરો
હવામાન માહિતી એપ્લિકેશન ડાઉનલોડ કરવાઅહીંથી ડાઉનલોડ કરો

Leave a Comment