WhatsApp ગ્રૂપમાં જોડાવો!

મોબાઈલ પર કોલ આવશે એનું નામ બોલશે Caller Name Announcer

મોબાઈલ પર કોલ આવશે એનું નામ બોલશે Caller Name Announcer:- કોલર નેમ એપ્લિકેશન એવી છે કે જે એપ્લિકેશન તમારો મોબાઈલ ઉપર ફોન આવશે એનું નામ બોલશે તમારા સ્માર્ટફોનની અંદર ઇન્સ્ટોલ કર્યા પછી તમારા મોબાઈલ ઉપર કોઈપણ વ્યક્તિનો ફોન આવે તો તેનું નામ લખેલું આવે છે અને Caller Annouse તેનું નામ બોલે છે.

Caller Name Announcer overview

એપનું નામCaller Name Announcer
એપની સાઈઝ10MB
કુલ ડાઉનલોડ્સ5 મિલિયનથી વધુ
રેટિંગ4.3 સ્ટાર

કોલર નેમ એનાઉન્સર

કોલર નેમ એનાઉન્સર Caller Name Announcer આ એપ્લિકેશન ની અંદર તમને ઘણા પ્રકારે ઉપયોગી સાબિત થશે જેવી રીતે કે આ સો ટકા ફ્રી છે અને તમે તમારા ડ્રાઇવિંગ કરતા હો અથવા તમે કોઈ પણ કામ કરતા હોવ તો સરળતાથી કોલ વિશે માહિતી મેળવી શકો છો કોનો ફોન આવ્યો તે પણ જાણી શકો છો

આ પણ વાંચો :- આ યાદીમાં તમારું નામ છે તો ખાતામાં આવ્યા હશે ₹2000

કોલર એપ્લિકેશન ના ફાયદા

આ એપ્લિકેશન ની અંદર તમને ઘણા પ્રકારે ઉપયોગી સાબિત થશે જેવી રીતે કે આ સો ટકા ફ્રી છે અને તમે તમારા ડ્રાઇવિંગ કરતા હો અથવા તમે કોઈ પણ કામ કરતા હોવ તો સરળતાથી કોલ વિશે માહિતી મેળવી શકો છો કોનો ફોન આવ્યો તે પણ જાણી શકો છો

  • તમારા ખીચા ની અંદર ફોન કાઢ્યા વગર ખબર પડશે કોનો ફોન આવ્યો
  • ફોન કરના વ્યક્તિનું નામ બોલશે ઓટોમેટીક
  • સરળતાથી ઇન્સ્ટોલ કરી શકાય અને તેનું સેટિંગ પણ કરી શકાય
  • તમે ડ્રાઇવિંગ કરતા હોવ તો કોનો ફોન આવ્યો તે જાણી શકશો

આ પણ વાંચો :- તમારા નામ વાળી ડિજિટલ સિગ્નેચર બનાવો

Caller Name Announcer મોબાઇલ પર Call આવશે એનું નામ બોલશે

મહત્વપુર્ન કડીયો

એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ માં જવા માટેઅહીં ક્લિક કરો

આ માહિતી પર વાંચવી જોઈએ

Leave a Comment