WhatsApp ગ્રૂપમાં જોડાવો!

સ્ટેચ્યુ ઑફ યુનિટી 360 ડિગ્રી, રૂબરૂ મુલાકાત જેવો અનુભવ કરો Statue of Unity 360 degree view

Statue of Unity 360 degree view :- રૂબરૂ મુલાકાત જેવો અનુભવ કરો, સ્ટેચ્યુ ઓફ યુનિટીની વર્ચ્યુઅલ ટુર (Virtual Tour of Statue of Unity) નો 360 ડીગ્રી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ગુજરાતમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સ્થળોમા લોકોમા પહેલી પસંદ ધરાવે છે. લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસે જવાનુ વધુ પસંદ કરે છે. જો કે ઘણા લોકો કોઇ કારણોસર સ્ટેચ્યુ ઓફ યુનિટી રુબરુ જઇ શકતા નથી. આવા લોકો માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વર્ચ્યુઅલ ટુર (Virtual Tour of Statue of Unity) નો 360 ડીગ્રી વિડીયો મૂકેલ છે.

સ્ટેચ્યુ ઑફ યુનિટી વિશે માહિતી

પોસ્ટનું નામસ્ટેચ્યુ ઓફ યુનિટી વર્ચ્યુઅલ ટુર (STATUE OF UNITY)
સ્થળનું સરનામું સાધુ બેટ, સરદાર સરોવર બંધ નજીક, તા.ગરૂડેશ્વર, જિ.નર્મદા, રાજય.ગુજરાત, ભારત
પ્રતિમા નિર્માણની જાહેરાત2010
પ્રતિમા નિર્માણની શરૂઆત13 October 2013
સ્ટેચ્યુ ઓફ યુનિટી વર્ચ્યુઅલ ટુર

સ્ટેચ્યુ ઓફ યુનિટીની વર્ચ્યુઅલ ટુર

સરદાર પટેલ નો જન્મ ૩૧ /૧૦ /૧૮૭૫ માં થયો હતો . ભારતની આઝાદીની ચળવળ દરમિયાન તેમનો ખુબ મહત્વ નો ફાળો રહ્યો હતો તેમને લોકો એ લોખંડી પુરુષ નું બિરુદ આપ્યું હતું સરદાર વલ્લભ ભાઈ પટેલ સામાજિક અને રાજકીય નેતા હતા જેમને દેશ ની સવત્રતા લડત માં મહત્વનો ફાળો આયો અને અખડ સ્વતંત્ર ભારત ના એકીકરણ નું નેતૃત્વ કર્યું

સ્ટેચ્યુ ઑફ યુનિટી માહિતી

સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ છે. 182 મીટર (597 ફૂટ) ની ઊંચાઈ સાથે, સ્મારક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. 31 ઓક્ટોબર, 2018 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર તેનું ઉદઘાટન કરવામા આવ્યુ હતું. આ પ્રતિમા ગુજરાતમાં રાજપીપળા નજીક સાધુ બેટ નામના નદી ટાપુ પર 3.2 કિમી દૂર નર્મદા ડેમની સામે આવેલી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી 360 ડિગ્રી વ્યુ

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશાળ આસપાસના વિસ્તારો અને નર્મદા નદીના નદીના તટપ્રદેશ અને વિસ્તરેલ સરદાર સરોવર બંધને જુએ છે. તે સાધુ બેટ ટેકરી પર ઉભું છે, જે 300-મીટર પુલ દ્વારા જોડાયેલ છે, જે મુખ્ય ભૂમિથી પ્રતિમા સુધી જવાની સુવિધા આપે છે.

આ પણ વાંચો :- PM Kisan 13માં હપ્તાની રકમ જમા નથી થઇ? તો આ નંબર પર ફોન કરો આવી જશે

વર્ચ્યુઅલ ટૂર સ્ટેચ્યુ ઓફ યુનિટી

સ્ટેચ્યુ ઓફ યુનિટી 360 ડિગ્રી જોવા માટેઅહી ક્લિક કરો
માય ગુજરાતહોમ પેજ

આ પણ વાંચો :- ગુજરાતી કેલેન્ડર 2023 – ચોઘડિયા, તિથી અને બધી બધી માહિતી મલશે

Leave a Comment