WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Jio માં 25 ના રિચાર્જ માં મેળવો 2GB High Speed નેટ

Jio માં 25 ના રિચાર્જ માં મેળવો 2GB High Speed નેટ : jio ના ઘણા બધા નવા ઘણા બધા પ્લાન બજારમાં મૂકવામાં આવે છે અને અને ઘણી બધી કંપનીઓ કોમ્પિટિશનમાં એકબીજાને ટક્કર આપે છે આજે આપણે jio ના એવા પ્લાન વિશે વાત કરીશું કે જેમાં તમને બે જીબી ડેટા મળી રહેશે જો તમે આ પ્લાન થી અજાણ છો આજે જ આ લેખને સંપૂર્ણ વાંચો અને પૂરતી માહિતી લો.

jio નો 25 માં મેળવો 2 gb high speed ડેટા

લેખ નો પ્રકારજીઓ ડેટા પ્લાન
ડેટા2 gb
વેલેતીડી જ્યાં સુધી તમારું રિચાર્જ પૂરા થાય ત્યા સુધી
કિંમત25

આ પ્લાન ના ફાયદા

આ પ્લાન આ પ્લાનમાં યુઝરને 2gb ડેટા મળે છે એ પણ હાઈ સ્પીડ ડેટા મળે છે આ પ્લાન તમારા ઇન્ટરનેટ રિચાર્જ રોજનું જે પણ મળતું હોય તે ખતમ થઈ ગયા પછી રિચાર્જ કરાવવાનું હોય છે તમે પહેલા બી કરાવી શકો છો પણ જનરલી લોકો ઇન્ટરનેટના ભાવના કારણે આ રિચાર્જને પ્રિફર કરતા હોય છે આ પ્લાન ની કિંમત ફક્ત 25 રૂપિયા છે જેમાં તમને બેજીબી હાઈ સ્પીડ ડેટા મળે છે અને સાથે તમારું મેન રિચાર્જ પૂરું ના થાય ત્યાં સુધી તમને લાભ મળે છે.

રિચાર્જ કઈ રીતે કરવું

jio એપ દ્વારા કઈ રીતે રિચાર્જ કરવું એ ઘણા લોકોને ખબર હોતી નથી માટે આજે તમને શીખવીશું કઈ રીતે જીઓ એપ દ્વારા રિચાર્જ કરવું નીચે પ્રમાણેના આપેલ સ્ટેપ પરથી તમે જીએફ દ્વારા તમે રિચાર્જ કરી શકો છો.

  • જીઓ એપ ઓપેન કરો
  • રિચાર્જ પર ક્લિક કરો.
  • પ્લાન પસંદ કરો.
  • પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
  • ત્યારબાદ, Payment કરો.

આ રિચાર્જ તમે રિચાર્જ તમે જીઓ એપ પર કે કોઈપણ એપ્લિકેશન દ્વારા રિચાર્જ કરી શકો છો અને બીજા પણ લાઈન જોવા માટે નીચે આપેલી કડીઓ દ્વારા તમે જોઈ શકો છો તો મિત્રો જો તમે આ પ્લાન થી અજાણ હતા તો આવા જ નવા પ્લાન અવનવી માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટને ફોલો કરો અને whatsapp ગ્રુપમાં જોડાઈ જાવ.

આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો