PM Kisan 13માં હપ્તાની રકમ જમા નથી થઇ? તો આ નંબર પર ફોન કરો આવી જશે :- પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દરેક ખેડૂતના ખાતામાં 2000 રૂપિયા આવે છે અને હજુ પણ ઘણા એવા ખેડૂતો છે જેમના ખાતામાં તેરમાં હપ્તાની રકમ ₹2,000 આવી નથી જો તમે એવા ખેડૂતોની યાદીમાં છો તો આ આર્ટીકલ તમારા માટે છે જરૂરથી વાંચજો.
પીએમ કિસાન યોજના 2023
ભારત દેશના કરોડો ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 13 મો હપ્તો સરકારે ખેડૂતના ખાતામાં જમા કરાવી દેવામાં આવ્યો છે, પીએમ મોદીએ 27 ફેબ્રુઆરી 2023 ના રોજ ખેડૂતોના ખાતામાં ₹2,000 નો આપતો જમા કરાવ્યા છે પણ હજુ ઘણા ખેડૂતો છે કે જેમને આ રકમ મળી નથી જો તમને આ રકમ ના મળી હોય તો નીચે આપેલા ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરીને સમાધાન મેળવી શકો છો.
પીએમ કિસાન હેલ્પલાઇન નંબર
જે ખેડૂત મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ નો હપ્તો ના આવ્યો હોય તે ખેડૂત મિત્રો Pm kisan toll free number તમારા મોબાઇલ વડે જો રકમ ના આવી હોય તો આ હેલ્પલાઇન ઉપર કોલ કરો, જેથી કરીને તમારું સમાધાન મળી શકે છે.
- હેલ્પ લાઈન નંબર 155261 અથવા 1800 11 55 26
- બીજો નંબર 011-23381092 આ નંબર પર કોલ કરી શકો છો.
- આ સિવાય યોજના માટે ઇમેલ કરવા માગતા હો તો આ ઇ-મેલ આઇડી પર ઇમેલ કરી શકો છો.
- Pmkisannict@gov.in આ ઇમેલ આઈડી પર મેલ કરી શકો છો.
2000 રૂપિયા ન આવવાનું કારણ
જે ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજનાનો જે લાભ લેતા હતા તે ખેડૂતોને ઇ કેવાયસી કરવાનો બાકી રહી ગયું હોય તેવા ખેડૂતોને ₹2,000 અટકાવવામાં આવેલ છે તેવા ખેડૂતો જલ્દીથી ઇ કેવાયસી કરી લેવું
મહત્વપૂર્ણ કડીઓ
ઇ કેવાયસી કરવા માટે | અહીં ક્લિક કરો |
પીએમ કિસાન નો હપ્તો ચેક કરવા માટે | અહીં ક્લિક કરો |