WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ગુજરાતી કેલેન્ડર 2023 – ચોઘડિયા, તિથી અને બધી બધી માહિતી મલશે

ગુજરાતી કેલેન્ડર 2023 :- તિથિ તોરણ ગુજરાતી કેલેન્ડર 2023 । આજે આપને ગુજરાતી કેલેન્ડર વિષે ની વાર કરવાના છીએ ગુજરાતી કેલેન્ડર ૧૨ મહિના નું છે અને તે ચંદ્ર ની કળા પર આધારિત છે આ કેલેન્ડર નો મહિના ને ૨ ભાગ માં વહેચવામાં અવાય છે પહેલા પંદર દિવસ અને બીજા પંદર દીવસ પ્રથમ પંદર દિવસ ના પંદર માં દિવસ ને પૂનમ અને પછી ના પદરમાં દિવસ ને અમાસ કહેવામાં આવે છે.

ગુજરાતી કેલેન્ડર 2023

પોસ્ટગુજરાતી કેલેન્ડર 2023
પોસ્ટ નામકેલેન્ડર 2023
પ્રકારapk
માહિતી ચોઘડિયા, તિથી અને બધી બધી માહિતી

તિથિ તોરણ ગુજરાતી કેલેન્ડર 2023

ગુજરાતી કેલેન્ડર 2023 : તમે પંચાંગ,, તિથી, નક્ષત્ર, જાહેર રજાઓ, વ્રત, કથાઓ, જન્મ રાશી, ચોઘડિયા, પંચક, વિન્છૂડો, કુંડળી, ગુણ મિલન, વરસાદના નક્ષત્રો – લગ્ન, ગૃહ પ્રવેશ, મિલકત ખરીદી, વાહન ખરીદી વગેરે મુહુર્તની વિગતવાર માહિતી મેળવી શકશો.

ગુજરાતી કેલેન્ડરમાં વર્ષ 2023માં આવતી તમામ રજાઓની માહિતી આપવામાં આવી છે સાથો સાથ તહેવારોની માહિતી પણ આપવામાં આવી છે જેના લીધે લોકોને સમજવામાં સરળતા રહે કે કયો તહેવાર ક્યાં વારે આવે છે.

સંપૂર્ણ ગુજરાતી વિગતવાર કેલેન્ડર, શુભ મહુર્તની સમજુતી, રાજાઓના દિવસોની માહિતી, ચોઘડિયાની માહિતી, સુર્યાસ્ત અને સૂર્યોદય સમય, ગુજરાતી પંચાંગ, રાશી ભવિષ્ય, પંચક અને વિન્છૂડો

આ ઉપર ની તમામ માહિતી તમે નીચે આપેલ મહત્વની કડીઓ દ્રારા ગુજરાતી કેલેન્ડર ૨૦૨૩ ની એપ મેળવી શકો છો આ એપ ની લીંક નીચે આપેલી છે.

આ પણ વાંચો :- તમારી રાશિ જોવા માટે અહિ ક્લિક કરો

મહત્વ ની કડીઓ :

ગુજરાતી કેલેન્ડર 2023 અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

Leave a Comment