સૂર્યશક્તિ કિસાન યોજના 2023
સૂર્યશક્તિ કિસાન યોજના ( SKY ) 2023 :- સૂર્યશક્તિ કિસાન યોજના એ ગુજરાત સરકારની એક ખેડૂતલક્ષી યોજના છે. આ યોજનાની જાહેરાત 23 જૂન, 2018 માં કરવામાં આવી હતી. આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે, આ યોજનાનો પ્રારંભ 2 જુલાઈ, 2018 માં કરવામાં આવ્યો હતો. આ યોજના વિશે વિગતવાર માહિતી મેળવીએ. સૂર્યશક્તિ કિસાન … Read more