આ રીચાર્જ કરાવો મેળવો વેલિડીટી 84 દિવસ :- jio દ્રારા નવા પ્લાન ની જાહેરાત કરવામાં આવી છે આ પ્લાન માં ગ્રાહકો ને ઘણા બધા ફાયદા આપવામાં આવ્યા છે આ પ્લાન ની કીમત 719 ની છે. હવે jio navo 719 valo recharge plan જોઇશુ કે આ પ્લાનમાંં શું મળશે ગ્રાહકો ને ફાયદા કેટલા દિવસ નો પ્લાન વગેરે તો આ લેખ ને સંપૂર્ણ વાંચવા વિનતી છે.
719 નો રિચાર્જ પ્લાન અનેક ફાયદા
પ્લાનની વેલીડીટી | 84 દિવસ |
દરરોજ નું નેટ | 2 GB/Par.Day |
ટોટલ ડેટા | 168 GB |
કોલ કરો | અનલિમિટેડ |
મેસેજ દરરોજના કરી શકો | 100/Par.Day |
પ્લાન ક્યાંથી ચેક કરો | Jio એપ્લિકેશન |
jio 719 રિચાર્જના ફાયદા
આં પ્લાન માં જીઓ ના ગ્રાહકો ને 84 દિવસ ની વેલેડીતી મળેશે સાથે કુલ દરોજ 2Gb ડેટા વાપરવા માટે મળશે અને વધુ ડેટા જોઈતો હોય તો તમે ડેટા ઉમેરી શકો છો. તથા 100 મેસેજ ની સુવિધા પણ આપવામાં આવે છે આ સિવાય અન લીમીટેડ કોલ 84 દિવસ માટે આપવામાં આવે છે. મિત્રો આજે આ પ્લાન ચેક કરી રીચાર્જ કરી સકો છો.
કેવી રીતે રિચાર્જ કરવું
આ રીચાર્જ તમે કોઈ પણ ઓનલાઈન એપ થી કે નજીક ના જીઓ સેન્ટર પર થી કરી શકો છો તથા તમે જીઓ એપ થી પણ કરી શકો છો નીચે પ્રમાણે ના સ્ટેપ દ્રારા તમે રીચાર્જ કરી શકો છો.
- MyJio એપ ખોલો.
- તમારા Jio નંબર અને OTP વડે લૉગિન કરો.
- રિચાર્જ પર ક્લિક કરો.
- ઉપર ટેબમાં Value પર ક્લિક કરો.
- રૂ.666 પ્લાન પસંદ કરો.
- પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
- ત્યારબાદ, Payment કરો.
આ પણ વાંચો :- mParivahan Apk – RTO આધારિત વાહન માહિતી મેળવો તમારા મોબાઈલમાં
JIOનો સૌથી સારો રિચાર્જ પ્લાન
જીઓનો આ સારો અને સસ્તો પ્લાન છે જેમાં તમને 84 દિવસ ની વેલિડિટી મળે છે અનલિમિટેડ કોલ સાથે રોજ નું 2GB હાઈ સ્પીડ ડેટા પણ આપવામાં આવે છે, તથા સાથે 100 SMS પણ આપવામાં આવે છે, તમને આ સસ્તા પ્લાન માં બધા જ લાભ મળી રહે છે આ પ્લાન જીઓ ફોન યુસર માટે નથી આ જીઓ ના prepaid ગ્રાહકો માટે છે.
આ પણ વાંચો :- કૉલર નેમ એનાઉન્સર એપ્લિકેશન 2023
મહત્વપુર્ન લિક
બીજા રિચાર્જ પ્લાન જોવા માટે | અહીં ક્લિક કરો |
માય ગુજરાત | હોમ પેજ |
ખાસ તકેદારી :- રીચાર્જ કરાવતા પેલા ઓફિસિઅલ માહિતી લઇ ને રીચાર્જ કરાવવાનો આગ્રહ રાખો.