આજના સોના-ચાંદીના ભાવ જાણવા માંગો છો? જાણો અહીથી બજાર ભાવ :- આજની તારીખ ૦૮/૦૫/૨૦૨૩ને સોમવાર આજ ના સોના ના ભાવ શુ રહ્યા અને ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો તો મિત્રો હવે સોના અને ચાંદી ના ભાવમાં હવે ઘટાડો જોવા મળ્યો છે, હવે જોઇએ કેટલો ભાવમાં ઘટાડો થયો છે તેની તમામ માહિતી આપડે આ પોસ્ટ માં જોવાના સીએ તો પોસ્ટ પૂરી વાંચજો .
આજના સોના-ચાંદીના ભાવ
આજ ના સોના ચાંદીના તાજા ભાવ અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોના ખાસ કરીને ભાવો આવતા હોય સે જે આપડે કાયમ જોઇએ સીએ. આજના સોના-ચાંદીના ભાવ જાનીએ.
આજના 22 કેરેટ સોનાનો ભાવ
1 ગ્રામ | ₹5,665 |
8 ગ્રામ | ₹45,320 |
10 ગ્રામ | ₹56,650 |
100 ગ્રામ | ₹5,66,500 |
આજના 24 કેરેટ સોનાનો ભાવ
1 ગ્રામ | ₹6,180 |
8 ગ્રામ | ₹49,440 |
10 ગ્રામ | ₹61,800 |
100 ગ્રામ | ₹6,18,000 |
હવે મિત્રો આજના ચાંદીના ભાવ સુ રહ્યા જાનીએ
આજના ચાંદીના ભાવ
1 ગ્રામ | ₹ 78 |
8 ગ્રામ | ₹ 624.80 |
10 ગ્રામ | ₹ 781 |
100 ગ્રામ | ₹ 7,810 |
1 કિલો | ₹ 78,100 |
ખાસ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે, વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરી સકો છો.