કૉલર નેમ એનાઉન્સર એપ્લિકેશન 2023

કૉલર નેમ એનાઉન્સર એપ્લિકેશન 2023 :- caller name announcer 2023 એપ્લિકેશન તમારો મોબાઈલ ઉપર ફોન આવશે એનું નામ બોલશે :- કોલર નેમ એપ્લિકેશન એવી છે કે જે તમારા સ્માર્ટફોનની અંદર play store પરથી ઇન્સ્ટોલ કરવાની હોય છે અને ઇન્સ્ટોલ કર્યા પછી તમારા મોબાઈલ ઉપર કોઈપણ વ્યક્તિનો ફોન આવે તો તેનું નામ લખેલું આવે છે અને Caller Annouse તેનું નામ બોલે છે. કોલર એપ્લિકેશન ના ફાયદા
  • તમારા ખીચા ની અંદર ફોન કાઢ્યા વગર ખબર પડશે કોનો ફોન આવ્યો
  • ફોન કરના વ્યક્તિનું નામ બોલશે ઓટોમેટીક
  • સરળતાથી ઇન્સ્ટોલ કરી શકાય અને તેનું સેટિંગ પણ કરી શકાય
  • તમે ડ્રાઇવિંગ કરતા હોવ તો કોનો ફોન આવ્યો તે જાણી શકશો
કોલર નેમ એનાઉન્સર Caller Name Announcer આ એપ્લિકેશન ની અંદર તમને ઘણા પ્રકારે ઉપયોગી સાબિત થશે જેવી રીતે કે આ સો ટકા ફ્રી છે અને તમે તમારા ડ્રાઇવિંગ કરતા હો અથવા તમે કોઈ પણ કામ કરતા હોવ તો સરળતાથી કોલ વિશે માહિતી મેળવી શકો છો કોનો ફોન આવ્યો તે પણ જાણી શકો છો એપ્લિકેશન વિશે મહત્વપૂર્ણ જાણકારી
આ એપની સાઈઝ 10MB
કુલ ડાઉનલોડ્સ 5 મિલિયનથી વધુ
ઓપરેટિંગ સિસ્ટમ્સ 5.1
રેટિંગ 4.3 સ્ટાર
આ પણ વાંચો :- સ્ટેચ્યુ ઑફ યુનિટી , ઘરે બેઠા 360 ડિગ્રી વ્યૂ જુઓ કોલર નેમ એનાઉન્સર વિશે મહત્વપુર્ન કડીયો
એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ માં જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો