WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આ લીસ્ટમાં તમારું નામ હશે તો ખાતામાં આવ્યા હશે ₹2000

આ લીસ્ટમાં તમારું નામ હશે તો ખાતામાં આવ્યા હશે ₹2000 :- ભારતના વડા પ્રધાને ખેડૂતોના ખાતામાં નાણાંકીય લાભો સીધા જમા કરવા માટે PM કિસાન અથવા પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મર્યાદિત ખેતીની જમીન ધરાવતા ખેડૂતોને મદદ કરવાનો છે. આ રકમ દરેક ₹2000 ના 3 હપ્તામાં આપવામાં આવે છે. PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને ₹6000/- ની નાણાકીય સહાય આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ₹2000

પ્રથમ હપ્તો 1લી એપ્રિલથી 31મી જુલાઈ સુધી આપવામાં આવે છે. બીજો હપ્તો 1લી ઓગસ્ટથી 30મી નવેમ્બરના સમયગાળા વચ્ચે આપવામાં આવે છે. અંતિમ હપ્તો નાણાકીય વર્ષ 1લી ડિસેમ્બર – 30મી માર્ચના છેલ્લા ચાર મહિનામાં આપવામાં આવે છે, અત્યાર સુધીના કુલ ૧૨ હ્પ્તા અને ૨૬ ફેબ્રુઆરી એટલે કે ગઇ કાલે ખેડુતના ખાતામાં જમા થઇ ગયા છે.

પીએમ કિસાન યાદીની સ્થિતિ

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવીભારત સરકાર દ્વારા
કુલ લાભાર્થી૧૬ કરોડ આશરે
PM કિસાન 1૩માં હ્પ્તાની તારીખ૨૬ ફેબ્રુઆરી એટલે કે ગઇ કાલે જમા થઇ ગયો
પીએમ કિસાન હેલ્પલાઇન નંબર011-24300606, 155261

આ પણ વાંચો :- આ યાદીમાં તમારું નામ હશે તો ખાતામાં આવશે ₹6000

પીએમ કિસાન લાભ PM Kisan benefits

ભારતના વડા પ્રધાને ખેડૂતોના ખાતામાં નાણાંકીય લાભો સીધા જમા કરવા માટે PM કિસાન અથવા પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી. દેશના અંદાજે ૧૬ કરોડ ખેડૂતો આ યોજનાના લાભાર્થી છે. પીએમ ખેડૂતો આ યોજના માટે પાત્ર છે તેઓને લાભનો હપ્તો ૨૬ ફેબ્રુઆરી એટલે કે ગઇ કાલે જમા થઇ ગયો સે તમારા ખાતા માં ચેક કરી સકો છો.

મહ્ત્વની કડીઓ

તમારો ₹2,000 હપ્તો ચેક કરવા માટેઅહિ ક્લિક કરો
ઇ-કેવાયસી કરવા માટેઅહિ ક્લિક કરો
હોમ પેજઅહિ ક્લિક કરો

આ પણ વાંચો :- તમારા નામ વાળી ડિજિટલ સિગ્નેચર બનાવો

Leave a Comment