આમ આદમી પાર્ટી ઉમેદવારોની યાદી 2022, જાણો તમામ મહિતી.
આમ આદમી પાર્ટી ઉમેદવારોની યાદી 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું શંખ વાગી ગયું છે. રાજ્યમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. તેવા માં આમ આદમી પાર્ટી એ પોતાના ઉમેદવારો નું લીસ્ટ બહાર પડેલું છે આજે અપને કુલ બેઠક વિશે માહિતી આ લેખ … Read more