WhatsApp ગ્રૂપમાં જોડાવો!

IBPS SO ભરતી 2022, 710 પદ પર ભરતી

IBPS SO ભરતી 2022 : ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ (IBPS) દ્રારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં ૭૧૦ જેટલી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આ ભરતી સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO) ના પદ માટે કરવામાં આવશે આજે અપને આ લેખ માં આ ભરતી વિશે ની તમામ માહિતી લઈશું જેવી કે લાયકાત , વાય મર્યાદા, અરજી કરવાની રીત વગેરે તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચવા અમારી નમ્ર અપીલ છે.

IBPS SO ભરતી 2022

સત્તાવાર વિભાગ IBPS
પોસ્ટનું નામસ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO)
કુલ જગ્યા710 પોસ્ટ
અરજી શરૂઆતની તારીખનવેમ્બર 01, 2022
અરજી કરવાની છેલ્લી તારીખનવેમ્બર 21, 2022
દેશભારત
સત્તાવાર વેબ www.ibps.in

IBPS SO ભરતી 2022 વય મર્યાદા :

આ ભરતી માટે ઓછામાં ઓછી ૨૦ વર્ષ અને વધુ માં વધુ ૩૦ વર્ષ સુધીના ઉમેદવાર અરજી કરી સકે છે જેની ઉમેદવાર દ્રારા ખાસ નોધ લેવી.

IBPS SO ભરતી 2022 શૈક્ષણિક લાયકાત:

આ ભરતી માટે ઉમેદવારે માન્ય યુનિવર્સીટી સ્નાતક ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએઅથવા તેની સમકક્ષ પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ . વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત માં વાંચો

IBPS SO ભરતી 2022 અરજી ફી

  • SC/ST/PWBD ઉમેદવારો માટે રૂ. 175/-
  • અન્ય તમામ માટે રૂ 850 /-

IBPS SO ભરતી 2022 અરજી કરવાની રીત :

  • સો પ્રથમ સત્તાવાર વેબ પર જાઓ
  • તેમાં જે ફિલ્ડ માં અરજી કરવા માંગતા હોય તેમાં જાઓ
  • તેની અરજી ફ્રી ભરો
  • જરૂરી પુરાવા ઉપલોડ કરો
  • સબમિટ કરો
  • પ્રિન્ટ લઇ લો

IBPS SO ભરતી 2022 સહભાગી બેંકોના નામ :

ક્રમબેંકનું નામ
1બેંક ઓફ બરોડા
2બેંક ઓફ ઈન્ડિયા
3બેંક ઓફ મહારાષ્ટ્ર
4કેનેરા બેંક
5સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
6ઈન્ડિયન બેંક
7ઈન્ડિયન ઓવરસીઝ બેંક
8પંજાબ નેશનલ બેંક
9પંજાબ એન્ડ સિંધ બેંક
10યુકો બેંક
11યુનિયન બેંક ઓફ ઈન્ડિયા

IBPS SO ભરતી 2022 મહત્વ ની કડીઓ

સત્તાવાર વેબ જાણો અહીંથી
જાહેરાત જાણો અહીંથી
હોમ પેજ જાણો અહીંથી

વારંવાર પૂછાતા પ્રશ્નો

  1. IBPS SO ભરતી 2022 ની છેલ્લી તારીખ કઈ છે?

    નવેમ્બર 21, 2022

  2. IBPS SO ભરતી 2022 સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

  3. IBPS SO ભરતી 2022 અરજી fee કેટલી છે ?

    SC/ST/PWBD ઉમેદવારો માટે રૂ. 175/-
    અન્ય તમામ માટે રૂ 850 /

Leave a Comment