WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Jio ગ્રાહકો સૌથી સસ્તો પ્લાન ફાઈબર કનેક્શન માત્ર 399 રૂપિયામાં

Jio ગ્રાહકો સૌથી સસ્તો પ્લાન ફાઈબર કનેક્શન માત્ર 399 રૂપિયામાં :- Jio ગ્રાહકો સૌથી સસ્તો પ્લાન માત્ર 399 રૂપિયા ઉપરાંત GST સાથે ખરીદી શકે છે. આ સસ્તું પ્લાન એવા વપરાશકર્તાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે જેઓ તેમના ઘરમાં ફાઈબર કનેક્શનનો ઉપયોગ વીડિયો જોવા અથવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે કરે છે.

Jio Fiber Speed

આ પ્લાનમાં આપવામાં આવતી સ્પીડની વાત કરીએ તો તે 30 mbps છે, જે તમને કદાચ ઓછું લાગ્યું હશે, પરંતુ તેમાં પણ તમે ખૂબ જ હાઈ સ્પીડ પર ઈન્ટરનેટ ચલાવી શકો છો.

જીઓ ફાઇબરની ખાસ બાબતો

  • JioFiber ના રૂ. 399ના સૌથી સસ્તો બ્રોડબેન્ડ પ્લાન
  • 30 Mbpsની ઝડપે અનલિમિટેડ ડેટા
  • આ પ્લાનમાં 30 દિવસની વેલિડિટી આપવામાં આવે છે.
  • આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ મળશે.

Jio Fiberbroadband Plan

Jio ગ્રાહકો સૌથી સસ્તો પ્લાન ફાઈબર કનેક્શન માત્ર 399 રૂપિયામાં

 

જીઓ ફાઈબર માટે વધુ માહિતી  :- અહી ક્લિક કરો

 

આ પણ વાંચો :- તમારા વિસ્તાનો ઓનલાઈન નકશો અહીંથી જોવો, તમારા આખા ગામનો નક્શો 2022-2023

Leave a Comment