WhatsApp ગ્રૂપમાં જોડાવો!

બિપોર્જય વાવાઝોડું નું લાઈવ લોકેશન, જુઓ વાવાઝોડું ક્યાં પહોચ્યું?

બિપોર્જય વાવાઝોડું નું લાઈવ લોકેશન, જુઓ વાવાઝોડું ક્યાં પહોચ્યું? :- મિત્રો અત્યારે ગુજરાતની અંદર વાવાઝોડાની અસર જોવા મળી રહી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વાળા વિસ્તારની અંદર વત્તા ઓછા ઓછા પ્રમાણમાં વરસાદ તથા પવનનું જોર વધ્યું છે દરિયાની અંદર કરંટ જોવા મળ્યો છે, બીપો જોય વાવાઝોડાના લીધે ગુજરાતના વિવિધ પાકોની અંદર નુકસાન થવાની ભીતી છે, હવે મિત્રો જોઈએ કે વાવાઝોડું કેટલે આવ્યું

બિપોર્જય વાવાઝોડું લાઇવ અપડેટ

  • વાવાઝોડુ જખૌથી માત્ર 290 કિમી દૂર
  • દેવભૂમિ દ્વારકાથી 300 કિમી દૂર
  • કચ્છના નલિયાથી 310 કિમી દૂર
  • સૌરાષ્ટ્રના પોરબંદરથી 350 કિમી દૂર
  • પાકિસ્તાનના કરાચીથી 370 કિમી દૂર

સૌરાષ્ટ્ર કચ્છ માટે આગામી 36 કલાક અતિભારી

આગામી 36 કલાક દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ સહિત અન્ય જિલ્લાઓને રેડ એલર્ટ કરાયા છે. એક બાજુ વાવાઝોડાનું સંકટ છે ત્યાં સાથે અતિ ભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં હાલ વાવાઝોડાની ઝડપ 5 કિમી પ્રતિ કલાકની છે. તથા વાવાઝોડુ દરિયાઈ સીમામાં ગુજરાત કોસ્ટની નજીક આવ્યું છે. હાલ વાવાઝોડુ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું છે.
બિપોરજોય વાવાઝોડાને લઈ દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. ત્યારે દ્વારકાના દરિયામાં ઉંચા મોજા સાથે કરંટ દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તેમજ ગોમતી ઘાટ પાસે સહેલાણીઓને પ્રવેશ માટે મનાઈ કરવામાં આવી છે.

બિપોર્જય વાવાઝોડું ક્યાં પહોચ્યું

બિપરજોય વાવાઝોડુ LIVE

હવામાન વિભાગની આગાહિ PDFઅહીં ક્લિક કરો
વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓ Mapઅહીં ક્લિક કરો
લાઈવ Windy માં જોવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment