Biparjoy Cyclone : બિપરજોય વાવાઝોડું ક્યાં પહોચ્યું? જુઓ વાવાઝોડું દિશા બદલાણી

Biparjoy Cyclone :- બિપરજોય હાલ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાતના દ્વારકા, જામનગર, ભાવનગર, ગીર સોમનાથ, માંગરોળ, વેરાવળ, કચ્છ, ભુજ જેવા જિલ્લાઓને હાઈ એલર્ટ પણ કરવામાં આવ્યા છે. જ્યારે કચ્છ બંદર ઉપર 10 નંબરનું સિગ્નલ પણ લગાડવામાં આવ્યું છે. આ વાવાઝોડું પોરબંદરથી 290 કિલોમિટર, દેવભૂમિ દ્વારકાથી 300 કિલોમિટર, જખૌ બંદરથી 360 કિલોમિટર અને નલિયાથી 360 … Continue reading Biparjoy Cyclone : બિપરજોય વાવાઝોડું ક્યાં પહોચ્યું? જુઓ વાવાઝોડું દિશા બદલાણી