ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્ર્મ જાહેર

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્ર્મ જાહેર : Gujarat Secondary and Higher Secondary Education Board દ્રારા ધોરણ ૧૦ અને ૧૨ ની પરિક્ષા ની તારીખો જાહેર કરી છે આ પરિક્ષા માર્ચ ૨૦૨૩ મહિના માં લેવામાં આવશે.આ પરિક્ષા ઓ 14 માર્ચથી શરૂ થશે અને 31 માર્ચ, 2023 ના રોજ સમાપ્ત થશે. આજે અપને આ લેખ માં આ વિશે ની તમામ માહિતી લઈશું.

ધોરણ-10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્ર્મ જાહેર

સત્તાવાર વિભાગ Gujarat Secondary and Higher Secondary Education Board
લેખ નું પ્રકાર ધોરણ-10 અને 12નું ટાઇમ ટેબલ
શરૂઆતની તારીખ ૧૪/૦૩/૨૦૨૩
અંતિમ તારીખ ૩૧/૦૩/૨૦૨૩

ગુજરાત બોર્ડની પરિક્ષા ડિસેમ્બર 2022 માં વિજ્ઞાન, સામાન્ય અને વ્યાવસાયિક પ્રવાહો માટે વિગતવાર સમયપત્રક (time table for science, general, and vocational streams) બહાર પાડશે. સંપૂર્ણ ટાઇમ ટેબલ 2023 (GSEB Time Table 2023) બોર્ડની સત્તાવાર વેબસાઇટ gsebeservice.com અથવા gseb.org પર જઇને પણ board time table 2023 જોઇ શકાય છે. bord

આ પણ વાંંચો :- Caller Name Announcer Apps તમારો મોબાઈલ ઉપર ફોન આવશે એનું નામ બોલશે 

પરીક્ષાનું ટાઇમ ટેબલ ધોરણ ૧૦ માટે :

  • ધોરણ 10 બોર્ડની પરીક્ષાનો કાર્યક્ર્મ
  • board time table 2023
પરીક્ષાની તારીખ વિષય
14 માર્ચ, 2023 પ્રથમ ભાષા – ગુજરાતી/હિન્દી/મરાઠી/અંગ્રેજી/ઉર્દૂ/સિંધી/તમિલ/તેલુગુ/ઓડિયા
17 માર્ચ, 2023 બેઝીક મેથ્સ
19 માર્ચ, 2023 સ્ટાન્ડર્ડ મેથ્સ
22 માર્ચ, 2023 સાયન્સ એન્ડ ટેક્નોલોજી
25 માર્ચ, 2023 સામાજીક વિજ્ઞાન
27 માર્ચ, 2023 ગુજરાતી (દ્વિતીય ભાષા)
29 માર્ચ, 2023 અંગ્રેજી (દ્વિતીય ભાષા)
31 માર્ચ, 2023 દ્વિતીય ભાષા – હિંદી/સિંધી/સંસ્કૃત/ફારસી/અરેબિક/ઉર્દૂ), હેલ્થકેર, બ્યુટી એન્ડ વેલનેસ, ટ્રાવેલ ટૂરિઝમ, રિટેલ્સ

આ પણ વાંંચો :- અંગ્રેજી સીખો એક દમ સરળ રીતે, આવી રીતે ડાઉનલોડ કરો

ધોરણ – 12ની જનરલ પરીક્ષાનું ટાઇમ ટેબલ

  • ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્ર્મ
પરીક્ષાની તારીખ વિષય (પરીક્ષાનો સમય – સવારે 10 વાગ્યાથી બપોરે 1.45 સુધી) વિષય (પરીક્ષાનો સમય- બપોરે 2.30થી સાંજે 6.15 સુધી)
14 માર્ચ, 2023 સહકાર પંચાયત નામાનાં મૂળતત્વો
માર્ચ, 2023 ઇતિહાસ આંકડાશાસ્ત્ર0
માર્ચ, 2023 કૃષિ શિક્ષણ, હોમ સાયન્સ, ટેક્સટાઇલ સાયન્સ, પોલ્ટ્રી અને ડેરી સાયન્સ, વન ઔષધિ ફિલોસોફી
માર્ચ, 2023 અર્થશાસ્ત્ર
માર્ચ, 2023 સેક્રેટરીયલ પ્રેક્ટિસ એન્ડ કોમર્સ જીયોગ્રાફી
માર્ચ, 2023 સામાજીક વિજ્ઞાન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન
માર્ચ, 2023 મ્યુઝીક થીએરી ગુજરાતી (દ્વિતીય ભાષા) /અંગ્રેજી (દ્વિતીય ભાષા)
માર્ચ, 2023 સાયકોલોજી
માર્ચ, 2023 પ્રથમ ભાષા – ગુજરાતી/હિન્દી/મરાઠી/ઉર્દૂ/સિંધી/અંગ્રેજી/તમિલ
માર્ચ, 2023 હિન્દી – દ્વિતીય ભાષા
માર્ચ, 2023 ચિત્રકામ (થિયોરેટિકલ)રંગકામ (પ્રેક્ટિકલ)હેલ્થકેર (ટી)રિટેલ્સ (ટી)બ્યુટી એન્ડ વેલનેસટ્રાવેલ એન્ડ ટૂરીઝમ કમ્પ્યુટર ઇન્ટ્રોડક્શન
માર્ચ, 2023 સંસ્કૃત/ફારસી/અરાબી/પ્રાકૃત
31 માર્ચ, 2023 રાજ્યશાસ્ત્ર સોશ્યોલોજી

આ પણ વાંંચો :- Gujarat Government Announcement | સરકારની યોજના માટે હવે સેલ્ફ ડેક્લેરેશન

12 સાયન્સ પરીક્ષાનું ટાઇમ ટેબલ

સંભવિત તારીખ વિષય (સમય બપોરે 3.00થી 6.30 સુધી)
14 માર્ચ, 2023 ફિઝીક્સ
માર્ચ, 2023 કેમેસ્ટ્રી
માર્ચ, 2023 બાયોલોજી
માર્ચ, 2023 ગણિત
માર્ચ, 2023 અંગ્રેજી – પ્રથમ ભાષા, દ્વિતીય ભાષા
31 માર્ચ, 2023 પ્રથમ ભાષા (ગુજરાતી/હિન્દી/મરાઠી/ઉર્દૂ/સિંધી/તમિલ), દ્વિતીય ભાષા (ગુજરાતી/હિન્દી), સંસ્કૃત, ફારસી, અરાબી, પ્રાકૃત, કમ્પ્યુટર એપ્લિકેશન (થિયરી)

ઉપર આપેલ તમામ માહિતી સંભવિત તારીખો છે માટે એક વાર સત્તાવાર gsebeservice.com સાઈટ પર ચેક કરી લેવું .

નોધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો અને પુર્સ્થી કર્યા બાદ જ પોતાની અરજી કરો . કોઈ પણ ભરતી કે જાહેરાત માટે maygujarat.in કોઈ પણ જવાબદારી લેતું નથી.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો