WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Shree Ambaji Usav 2023 – શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ, અંબાજીની યાત્રા કરવા માંગતા શ્રદ્ધાળુઓ માટે મહત્વની જાહેરાત

Shree Ambaji Usav 2023 :- અંબાજીની યાત્રા કરવા માંગતા ભાવી ભક્તો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા જે યાત્રાળુઓ અંબાજી જવા માગતા હોય અથવા તો અન્ય યાત્રાધામોની મુલાકાત લેવા માગતાહોય તેમના માટે એસટી બસ મુસાફરીના ભાડામાં 50 ટકાની રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તે અંગેની જાહેરાત પણ કરવામાં આવી છે.

શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ

ઉલ્લેખનીય છે કે અંબા માના દર્શનનો લહાવો લેવાની સાથે સાથે ત્યાં 51 શક્તિપીઠનો વિશેષ મહોત્સવ પણ ઉજવાઇ રહેયો છે. એટલે મા અંબાની સાથેજેઓ 51 શક્તિપીઠના દર્શન કરવા માગતા હોય તે શ્રદ્ધાળુઓ આ વ્યવસ્થાનો લાભ લઈ શકશે.

શ્રી 51 શક્તિપીઠની પરિક્રમા દર્શનનો લાભ

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગુજરાત સરકાર દ્વારા તારીખ 12/02/2023 થી 16/02/2023 દરમિયાન યોજાનાર “શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ”માં ભક્તજનો ને માતાજીના શક્તિપીઠની પરિક્રમા દર્શનનો લાભ મળી રહે તે માટે ટોટલ ખર્ચના 50% ની રાહત કરવામાં આવી છે.

IMG 20230213 133309

અંબાજી કાર્યક્રમની રૂપરેખા

  • ગબ્બર અને તલટી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે.
  • તારીખ 12 અને 13 ફેબ્રુઆરી 2023 ના રોજ કરવામાં આવેલ છે.
  • સમય રાત્રે 07:30 કલાકે
  • સ્થળ ગબ્બર તળેટી

મહત્વપૂર્ણ લિંક

અંબાજી જવા માટે 50% ભાડું Pdf ડાઉનલોડ કરો
અંબાજી દર્શન માટે જાહેર ઇ-આમંત્રણ (ક્યાં ક્યાં કાર્યક્રમમાં છે)ડાઉનલોડ કરો

Leave a Comment