તલાટી સિલેબસ 2023 : Talati Syllabus 2023 | GPSSB Talati Syllabus 2023 | ગુજરાત તલાટી ભરતી જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ગાંધીનગર દ્વારા તલાટી ની ખાલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે. આજે અપને આ લેખ માં આ ભરતી માં કયા વિષયો મહત્વ ના છે તે વિશે ની તમામ માહિતી મેળવીશું.
Table of Contents
તલાટી કમ મંત્રી સીલેબસ ૨૦૨૩
પોસ્ટનું નામ
તલાટી કમ મંત્રી
જાહેરાત નં.
10/2021-22
કુલ પોસ્ટ
3437 પોસ્ટ
સત્તાવાર વેબસાઇટ
https://gpssb.gujarat.gov.in/
પરિક્ષા તારીખ
ટુંક સમયમાં જાહેર થશે
લેખ
સેલેબસ
તલાટી કમ મંત્રી સીલેબસ૨૦૨૩
નીચે પ્રમાણેના વિષયો આ પરિક્ષા માં વધુ મહત્વ ના છે જે નીચે પ્રમાણે આપેલ છે આ ભરતી માં નીચે પ્રમાણે નું પરિક્ષા નું માળખું રાખવામાં આવે છે જેનું ઉમેદવારે ધ્યાન રાખવું.
વિષય
ગુણ
પરીક્ષાનું માધ્યમ
સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન
50
ગુજરાતી
ગુજરાતી ભાષા અને વ્યાકરણ
20
ગુજરાતી
અંગ્રેજી ભાષા અને વ્યાકરણ
20
અંગ્રેજી
સામાન્ય ગણિત.
10
ગુજરાતી
કુલ ગુણ
100
સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન માં આવરી લેવાતા વિષયો
ક્રમ નં.
વિષય
1
સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ
2
ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ.
3
ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
4
ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ
5
રમતગમત
6
ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.
7
પંચાયતી રાજ
8
ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ
9
ભારતીય અર્થતંત્ર અને આયોજન
10
સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી
11
પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન બાબતો