મહેસાણા રેલ્વે સ્ટેશન પરથી પસાર થતી ટ્રેનો આજથી બંધ જુઓ કેટલા દિવસ બંધ રહેશે

મહેસાણા રેલ્વે સ્ટેશન પરથી પસાર થતી ટ્રેનો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે જેના કારણે મહેસાણા રેલ્વે સ્ટેશન પરથી પસાર થતી બધી જ ટ્રેનો બંધ કરી દેવામાં આવી છે. આ આર્ટીકલ માં માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે કે શાના કારણે ટ્રેન વ્યવહાર બંધ રાખેલ છે.

મહેસાણા રેલવે સ્ટેશન પરથી પસાર થતી ટ્રેનો બંધ

મહેસાણા માર્કેટ યાર્ડ ના રિમોડલીગ અને જગુદણ અને મહેસાણા વચ્ચે ડબલ લાઇન કરવાના કામને લઈને મહેસાણા ના રેલવે સ્ટેશન પરથી પસાર થતી 24 દિવસ બંધ રહેશે.

મહેસાણા રેલવે બંધ

  • 24 દિવસ રેલવે બંધ રહેશે
  • કામ પુરું થયા પછી ફરી ટ્રેનો ચાલુ કરવામાં આવશે
  • ડબલ લાઇન તથા માર્કેટ યાર્ડ ના રિમોડલીગ માટે નિર્ણય લેવાયો
  • આ ટ્રેનો લગભગ 4 માચૅ સુધી બંધ રહેશે

મહેસાણા રેલવે વિશે

મિત્રો અમે સોસીયલ મિડિયા પર થી માહિતી લઈને આપના સમક્ષ રજૂ કરી છે તો આ માહિતી તમે અધીકૃત અધિકારી કે ઓફિસયલ વેબસાઇટની મુલાકાત લઈને જાણી શકો છો

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો