WhatsApp ગ્રૂપમાં જોડાવો!

વિમાનના કલર સફેદ કેમ હોય છે જાણો તથ્ય

વિમાનના કલર સફેદ હોય છે કારણ કે તમે વિમાન ઘણા બધા જોયા હશે જેમાં ખાસ કરીને કોમર્શિયલ વિમાન સફેદ રંગના હોય છે બીજા ઘણા વિમાન જે કે આર્મીના એ વિમાન બીજા કલરના કેમ હોય છે તે તમને મનમાં વિચાર ઘણીવાર થયો હશે અને વિચાર આવતો પણ હશે તો વિમાનના કલર સફેદ હોવાનું કારણ શું છે તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ.

વિમાનનો ના કલર સફેદ હોવાનું કારણ

મિત્રો તમે વિમાનની અંદર મુસાફરી કરીએ છીએ અથવા તમે સોશિયલ મીડિયા ની અંદર વિમાન જોયા હશે અથવા તમે રૂબરૂ જોયા હશે ખાસ કરીને વિમાન ના કલર તમે સફેદ જોવામાં આવ્યા હશે તો તેનું કારણ જોઈ લઈએ

પ્લેનનો કલર સફેદ કેમ?

  • સફેદ રંગ સૂર્ય ના કિરણો ને મારે છે.
  • વાસ્તવમાં વિમાન સફેદ રંગના હોયતો તેમાં ગરમી નું પ્રમાણ ઓછું થાય છે
  • રનવેથી માંડીને ટેક ઓફ સુધી ગરમી સહન કરી શકે છે
  • બીજા કલરની તુલનામાં ગણીએ તો સફેદ કલર વજનમાં હલકો હોય છે.

આપણે મુસાફરી કરીએ છીએ એ કમર્શિયલ વિમાનનું રંગ સફેદ જ હોય છે જેનું મુખ્ય કારણ છે કે ગરમી નું પ્રમાણ ઓછું રહે અને સફેદ રંગ અન્ય રંગોની તુલનામાં વજનમાં ઓછું હોય છે.

આ પણ વાંચો :- તાજા સમાચાર તથા તાજેતરમાં ચાલી રહેલી માહિતી માટે અહીં ક્લિક કરો

Leave a Comment