WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Jio અને BSNLના આ ઈન્ટરનેટ પ્લાનની કિંમત 25 રૂપિયામા 90 દિવસની વેલિડિટી

Jio અને BSNL ના આ પ્લાનની કિંમત 25 રૂપિયામા 90 દિવસની વેલિડિટી :- Jio અને BSNL ના આ પ્લાનની કિંમત 25 રૂપિયામા 90 દિવસોની મળી રહી છે, અને સાથે જ તમને જીઓ અને BSNL પ્લાનમાં 2 જીબી ડેટા મળે છે 30 પૈસા પ્રતિ મિનિટ પર વોઇસ કોલિંગ આપવામાં આવશે તો ચાલો હવે તમને વિસ્તૃત રીતે સમજીએ.

Jio અને BSNL પ્લાન

કંંપની નામJio અને BSNL
પ્લાન ની કિંમત25 રૂપિયા
ડેટા2GB વેલિડિટી પુરી ના થાય ત્યાં સુધી
વેલિડિટી90 દિવસ

Jio અને BSNL ના આ ઈન્ટરનેટ

વેલિડિટી :- આજે જીયો અને BSNL ના પ્લાન વિશે અમે તમને જણાવીએ છીએ કે 90 દિવસોની વેલિડિટી મળી રહી છે અને સાથે જ તમને જીઓ અને BSNL પ્લાનમાં 2 જીબી ડેટા મળે છે તો ચાલો હવે તમને વિસ્તૃત રીતે સમજીએ

• આ પ્લાનમા તમને 2GB ડેટા મળશે જયા સુધી તમારા પ્લાનની વેલિડિટી પુરી ના થાય ત્યાં સુધી
• આ પ્લાનમા પેહલા ની જેમ એસએમએસ ની સેવા નથી મળતી
• આ પ્લાન ની માન્યતા 90 દિવસ ( 3 મહિના ) સુધી મળશે
• આ સાથે તમને 30 પૈસા પ્રતિ મિનિટ પર વોઇસ કોલિંગ આપવામાં આવશે
• આ પ્લાન મા કોઈ પણ રીત ની ફ્રી ડેટા સુવિધા નથી
• ડેટા ની સાથે એસએમએસ ની પણ ફ્રી સુવિધા નથી

     તો ચાલો મિત્રો આજે આપણે આ પ્લાન મા Jio અને BSNL ના પ્લાનની કિંમત 25 રૂપિયામા  90 દિવસ ( 3 મહિના ) ની પ્રાપ્તિ  છે  તો ચાલો જલ્દી આ પ્લાન નો લાભ લઈએ

• Jio અને BSNL ના પ્લાનની કિંમત માત્ર 25 રૂપિયામા 3 મહિના
આ માહિતીનો ખાશ કરીને આમારો ઉદ્દેશ્ય તમારા સુધી પહોંચાવાનો છે જે મળતી માહિતી ના આધારે છે.

  આવી જ રસપ્રદ અને તમને ઉપયોગી માહિતી અમે લાવતા રહીશું. આ લેખ વાંચવા બદલ આપ સવનો આભાર

આ પેજ વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
પ્લાન વિશે માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે વોટ્સએપ, અથવા અન્ય માધ્યમ દ્વારા શેર કરજો, શેર કરવા માટે ઉપર બટન આપેલ છે

Leave a Comment