તલાટી પરીક્ષાની તારીખ 2023 : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) તલાટી પરીક્ષા તારીખ 202૩ સંબંધિત પોસ્ટટ બનાવવામાં આવી છે. Talati Exam Date 2023 ગુજરાત તલાટી ભરતી જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ગાંધીનગર દ્વારા તલાટી ની ખાલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે, હવે આપને જાનીશું કે તલાટી ની ક્યારે લેવાશે તેના વિશે જાણીએ.
તલાટી કમ મંત્રી 2023
પોસ્ટનું નામ | તલાટી કમ મંત્રી |
જાહેરાત નં. | 10/2021-22 |
કુલ પોસ્ટ | 3437 પોસ્ટ |
સત્તાવાર વેબસાઇટ | https://gpssb.gujarat.gov.in/ |
પરિક્ષા તારીખ | 30 એપ્રિલ, 2023 સંભવિત |
વિષય | પરીક્ષા બાબતે માહિતી |
આ પણ વાંચો :- ગમ્મત સાથે ગણિત સીખો,Math Kids@playstore
તલાટી પરીક્ષાની તારીખ 2023
GPSSB દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના મુજબ, 30 એપ્રિલ, 2023 સંભવિત તલાટી કમ મંત્રી ની પરીક્ષા લેવામાં આવનાર છે.
આ પણ વાંચો :- અંગ્રેજી સીખો એક દમ સરળ રીતે, આવી રીતે ડાઉનલોડ કરો
હસમુખ પટેલ સાહેબ નું ટ્વીટ પરીક્ષા બાબતે
હસમુખ પટેલ સાહેબ દ્વારા ટ્વીટરના માધ્યમથી જાણકારી આપી છે કે તલાટીની સંભવિત તારીખ 30 એપ્રિલ 2023. હસમુખ પટેલ સાહેબે કહ્યું હતું કે 23 એપ્રિલના રોજ અખાત્રીજનો તહેવાર હોઈ ઉમેદવારોને વાહન વ્યવહારની મુશ્કેલી ન પડે તે હેતુથી તલાટીની પરીક્ષા 30 એપ્રિલના રોજ લેવા માટે જિલ્લાઓમાંથી કેન્દ્રોની ઉપલબ્ધતાની માહિતી મંગાવવામાં આવેલ છે.
આ પણ વાંચો :- તલાટી કમ મંત્રી સિલેબસ 2023
ખાસ તકેદારી :- તલાટીની પરીક્ષા તારીખ ના બાબતે કોઇ પણ નિર્ણય લેતા પહેલા હંમેશા ઓફિસિઅલ વેબસાઇટની મુલાકાત લો