WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ગુજરાતમાં વરસાદની આગાહી, કયા જિલ્લાઓમાં પડશે વરસાદ જુઓ

ગુજરાતમાં વરસાદની આગાહી, કયા જિલ્લાઓમાં પડશે વરસાદ જુઓ :- હવામાનવિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે Heavy rain forecast in gujarat હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી 15 માર્ચ સુધી ફરી કમોસમી વરસાદની શક્યતા કરવામાં આવી છે.

આજથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી 15 માર્ચ સુધી ફરી કમોસમી વરસાદની શક્યતા કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે.

વરસાદ થવાના કારણો

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમા કારણે હાલમાં ફરી વાતાવરણમાં પલટો આવી શકે છે. જેથી આવનારા ૨ દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.

હવામાનવિભાગે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. જે નીચે મુજબ છે.

રાજ્યમાં ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આજથી 15 માર્ચ સુધી કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તથા વાદળ છાયું વાતાવરણ રહેશે અને હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તા. 13 થી 15 માર્ચ દરમ્યાન રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવેલ છે.

વરસાદ વિશે મહત્વપૂર્ણ લિંક

બીજા સમાચાર વાંચવા માટેઅહી ક્લિક કરો
માય ગુજરાત હોમ પેજ

Leave a Comment