તલાટી કમ મંત્રી સિલેબસ 2023 : તલાટી સિલેબસ Pdf, તલાટી અભ્યાસક્રમ 2023 | Talati Syllabus 2023 | GPSSB Talati Syllabus | GPSSB Talati Syllabus 2023 | ગુજરાત તલાટી ભરતી જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ગાંધીનગર દ્વારા તલાટી ની ખાલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે. આજે અપને આ લેખ માં આ ભરતી માં કયા વિષયો મહત્વ ના છે તે વિશે ની તમામ માહિતી મેળવીશું.
Table of Contents
તલાટી કમ મંત્રી સિલેબસ 2023
પોસ્ટનું નામ
તલાટી કમ મંત્રી
જાહેરાત નં.
10/2021-22
કુલ પોસ્ટ
3437 પોસ્ટ
સત્તાવાર વેબસાઇટ
https://gpssb.gujarat.gov.in/
પરિક્ષા તારીખ
૨૩ એપ્રિલ, 2023
લેખ
સેલેબસ
સામાન્ય સામાન્ય જ્ઞાન માં આવરી લેવાતા વિષયો
ક્રમ નં.
વિષય
1
સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ
2
ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ.
3
ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
4
ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ
5
રમતગમત
6
ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.
7
પંચાયતી રાજ
8
ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ
9
ભારતીય અર્થતંત્ર અને આયોજન
10
સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી
11
પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન બાબતો
તલાટી અભ્યાસક્રમ 2023
નીચે પ્રમાણેના વિષયો આ પરિક્ષા માં વધુ મહત્વ ના છે જે નીચે પ્રમાણે આપેલ છે આ ભરતી માં નીચે પ્રમાણે નું પરિક્ષા નું માળખું રાખવામાં આવે છે જેનું ઉમેદવારે ધ્યાન રાખવું.