તલાટી કમ મંત્રી પરીક્ષા તારીખ 2023 @gpssb.gujarat.gov.in : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) તલાટી પરીક્ષા તારીખ 202૩ સંબંધિત પોસ્ટ બનાવવામાં આવી છે. ગુજરાત તલાટી ભરતી જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ગાંધીનગર દ્વારા તલાટી ની ખાલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે, હવે આપને જાનીશું કે તલાટી ની ક્યારે લેવાશે તેના વિશે જાણીએ.
તલાટી કમ મંત્રી 2023
પોસ્ટનું નામ | તલાટી કમ મંત્રી પરીક્ષા | talati cum mantri parikhsha |
જાહેરાત નં. | 10/2021-22 |
કુલ પોસ્ટ | 3437 પોસ્ટ |
સત્તાવાર વેબસાઇટ | https://gpssb.gujarat.gov.in/ |
પરિક્ષા તારીખ | ૨૩ એપ્રિલ, 2023 નવી ૩૦ એપ્રિલ |
વિષય | પરીક્ષા બાબતે માહિતી |
તલાટી પરીક્ષા તારીખ 2023
GPSSB દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના મુજબ, ૩૦ એપ્રિલ ૨૦૨૩ ના રોજ તલાટી કમ મંત્રી ની પરીક્ષા લેવામાં આવશે.
તલાટી અભ્યાસક્રમ 2023
- નીચે પ્રમાણેના વિષયો આ પરિક્ષા માં વધુ મહત્વ ના છે જે નીચે પ્રમાણે આપેલ છે આ ભરતી માં નીચે પ્રમાણે નું પરિક્ષા નું માળખું રાખવામાં આવે છે જેનું ઉમેદવારે ધ્યાન રાખવું.
વિષય | ગુણ | પરીક્ષાનું માધ્યમ |
---|---|---|
સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન | 50 | ગુજરાતી |
ગુજરાતી ભાષા અને વ્યાકરણ | 20 | ગુજરાતી |
અંગ્રેજી ભાષા અને વ્યાકરણ | 20 | અંગ્રેજી |
સામાન્ય ગણિત. | 10 | ગુજરાતી |
કુલ ગુણ | 100 |
મહત્વ ની કડીઓ
સત્તાવાર વેબ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
PDF માટે | અહી ક્લિક કરો |